અંબાજીમાં આજે ગબ્બર પરિક્રમાના છેલ્લા દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં
ભાવિકોએ 51 શક્તિપીઠના દર્શનનો અમૂલ્ય લાભ લીધો ત્રણ દિવસમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો 8 કિલોમીટરની પરિક્રમા દર્શન દોડ સ્પર્ધાનું પ્રસ્થાન કરાયું અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ખાતે ત્રિ- દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે મંગળવારે ભવ્ય સમાપન થઈ હતુ. તા. 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ અદ્વિતીય મહોત્સવમાં બે લાખથી વધુ માઈભક્તે એક […]