મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટ્યાને 7 મહિના બાદ માત્ર ટૂ-વ્હીલર માટે ખૂલ્લો મુકાયો
વડોદરા, 2 એપ્રિલ 2026: Gambhira Bridge opened for two-wheelers only વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ એક ભાગ 7 મહિના પહેલા તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સ્થાનિક લોકોમાં રોજગારી માટે મોટું સંકટ ઊભું થયું હતું. આજુબાજુના ગામડાના લોકો જીવના જોખમે હોડીમાં બેસીને મહીસાગર નદીને પાર કરતા […]


