ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 28 બેઠકો માટે 83 ઉમેદવારી ફોર્મ ભરાયા
ભાજપના 43 ફોર્મ, કોંગ્રેસના 32 ફોર્મ ભરાયા ભાજપ-કોંગ્રેસના મતો તોડવા 7 અપક્ષો અને એક આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હવે શરૂ થશે તોડ-જોડનું રાજકારણ ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ગાંધીનગર તાલુકા પંચાયતની 28 સીટો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે શનિવારે […]