1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરના ભાટ સર્કલ પર કેબલ સ્ટેન્ડ બ્રિજનું કામ 8 મહિનામાં પૂર્ણ કરવા તાકીદ

ભાટ સર્કલ પરના કેબલ બ્રિજની કામગીરી 25 ટકા પૂર્ણ થઈ ગઈ છે આગામી ઓક્ટોબર સુધીમાં કામ પૂર્ણ કરી દેવાશે વાયબ્રન્ટ સમિટ પહેલા એરપોર્ટ- ગાંધીનગર રોડ પરના ડાયવર્ઝન હટાવી દેવાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ જતા હાઈવે પરના ભાટ સર્કલ પર બની રહેલા આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજના કામમાં શરૂઆતી તબક્કામાં થયેલા ભારે વિલંબ બાદ હાલ કામગીરી […]

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી ગુણવત્તા યાત્રાને લીલી ઝંડી આપી

અમદાવાદઃ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુણવત્તા યાત્રાને લીલી ઝંડી આપી, જે રાજ્યભરના ઉદ્યોગો અને નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)માં ગુણવત્તાયુક્ત ચેતના જગાડવાની પરિવર્તનકારી યાત્રાની શરૂઆત દર્શાવે છે. રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ, MSME ગુજરાત, EQDC અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) ના સહયોગથી આયોજિત, આ અગ્રણી પહેલનો ઉદ્દેશ ઔદ્યોગિક ગુણવત્તાની શ્રેષ્ઠતાને આગળ વધારવાનો […]

ગાંધીનગરમાં નજીક બે કાર અને પીકઅપવાન વચ્ચે ત્રિપલ અકસ્માત, બેનાં મોત

ગાંધીનગરના સરગાસણ ખ રોડ પર રાત્રે સર્જાયો અકસ્માત હોન્ડા સિવિક કાર ડિવાઈડર કૂદીને અલ્ટોકાર અને પીકઅપ વાન સાથે અથડાઈ ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા ગાંધીનગરઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, ત્યારે વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના સરગાસણ ખ રોડ ઉપર હડમતીયા નજીક ગત રાત્રે  હોન્ડા સિવિક કારમાં સવાર નબીરાઓએ પૂરપાટ ઝડપે […]

ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમદાવાદઃ સહકારી માળખાને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવવાની દિશામાં સહકાર વિભાગ કાર્યરત છે ત્યારે, ગાંધીનગર ખાતે સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહકારી મંડળીઓના એજન્ડા તથા નવી બાબતોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં મંડળીના અને મંડળીના સભાસદોના હિતમાં કેવા પ્રકારના બદલાવો લાવી શકાય તે અંગે […]

ગાંધીનગર નજીક પૂર ઝડપે કાર ટ્રક સાથે અથડાતા એકનું મોત

ગાંધીનગરના લીંબડિયા ગામ પાસે બન્યો બનાવ રોડ સાઈડ પર ઊભેલા ટ્રક સાથે કાર અથડાઈ કારમાં સવાર બે લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર નજીક લીંબડીયા ગામની મધુવન નર્સરી પાસે સવારે સાડા પાંચ વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બીછીવાડાથી પરત ફરી રહેલી કાર પૂરપાટ ઝડપે […]

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકાર ના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ વાનને પ્રસ્થાન કરાવીને નશામુક્ત ભારત અભિયાનનો રાજ્ય વ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો. આ અભિયાન ગુજરાતમાં 19મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અંબાજીથી શરૂ થવાનું છે. સમગ્ર […]

ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી 2025 ના રોજ BIMSTEC યુવા સમિટનું આયોજન કરાયું

અમદાવાદઃ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. BIMSTECના 7 દેશોના 70 પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લીધો છે. ત્યારે આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવેલ દાંડીકૂટિર પાસેથી નો ડ્રગ્સ” માટે સાયક્લોથોનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BIMSTECના તમામ […]

ગાંધીનગરમાં મેઈન ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી મેટ્રો રેલ તંત્રએ અટકાવી

ગાંધીનગરના સેકટર 19ના છ’ રોડ પર ભૂગર્ભ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે આ જ સ્થળે મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે બન્ને તંત્ર વચ્ચે સંકલનનો અભાવ ગાંધીનગરઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ તેમજ ભૂગર્ભ ગટર યોજના સહિત અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં શહેરના સેક્ટર-19 પાસે મેઇન ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે […]

ગુજરાત માળખાકીય સુવિધાઓ અને ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ દીવાદાંડી સમાન: ડૉ. જીતેન્દ્ર સિંઘ

ગાંધીનગર ખાતે બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો શુભારંભ સુશાસન એ વિકસિત સમાજનો મહત્વનો પાયો: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 28 રાજ્યોના 100થી વધુ પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં સહભાગી બન્યા ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય “નેશનલ કોન્ફરન્સ ઓન ગુડ ગવર્નન્સ”નો આજે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ તેમજ ગુજરાત […]

ગાંધીનગરમાં મેટ્રોની કામગીરીને લીધે ચ-5થી ઘ-5 સર્કલ સુધીનો રોડ 3 મહિના માટે બંધ રહેશે

અધિક જિલ્લા મેજિસ્ટેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મેટ્રો ફેઈઝ-2ની કામગીરીનો થયો પ્રારંભ શહેરનો ચ-5થી ઘ-5 યુધીનો માર્ગ 23મી એપ્રિલ સુધી બંધ રહેશે, ગાંધીનગરઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-2ની કામગીરીનો પ્રારંભ કરાયો છે. જેના લીધે શહેરના ચ-5થી ઘ-5ના સર્કલ સુધીનો રોડ ત્રણ મહિના યાને તા. 23મી એપ્રિલ સુધી બંધ રહેશે. આ અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code