1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા 10 વાહનો પકડાયા

• ખનીજ માફિયા સામે ભૂસ્તર વિભાગ સ્રકિય બન્યુ • 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો • છેલ્લા બે મહિનામાં ખનીજ ચોરીના 103 કેસ નોંધાયા ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદી સહિત અન્ય નદીમાં રેતીની ચોરી બેરોકટોક થઈ રહી છે. ત્યારે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરે આપેલી સૂચનાના બાદ ભૂસ્તર તંત્ર સક્રિય બની ગયું છે. પ્રથમવાર ગાંધીનગરમાં […]

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં ઘટાદાર વૃક્ષો કાપી નંખાતા પર્યાવરણવિદોમાં રોષ

• જુના સચિવાલયમાં નવો બ્લોક બનાવવા વૃક્ષો કાપી નંખાયા • લીલુંછમ ગણાતું ગાંધીનગર હવે ઉજ્જડ બનતું જાય છે • વિકાસના નામે આડેધડ કપાતા વૃક્ષો ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં વિકાસના નામે લીલાછમ વૃક્ષો આડેધડ કાપવામાં આવી રહ્યા છે. એક સમયે ગાંધીનગર શહેર આસપાસ એટલાં બધા વૃક્ષો હતા કે પાટનગર લીલુછમ ગણાતું હતું. અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બન્ને […]

ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત સરીપુટ્ટ […]

ગાંધીનગર નજીક પૂરફાટ ઝડપે કાર ટ્રક પાછળ અથડાતા બે યુવાનોના મોત

નાના ચિલોડાના લીંબડિયાના કેનાલ બ્રિજ પાસે બન્યો બનાવ, ફાયર બ્રિગેડે કટરથી કારના દરવાજા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા, કારની પાછળની સીટમાં બેઠેલા મહિલા અને બાળકને ઈજા ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે, ત્યારે નાના ચિલોડા નજીક નર્મદા કેનાલ બ્રિજ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે […]

ગાંધીનગરના અડાલજ નજીક 14 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત

ભાટથી ઈન્દિરાબ્રિજ તરફ જતા રોડ પર એસટી બસની અડફેટે વૃદ્ધાને ઈજાઓ થઈ હતી, વદ્ધાને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, અડાલજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ભાટથી ઇન્દીરાબ્રીજ તરફ જતા કનોરીયા હોસ્પિટલ સામેના મેઇન રોડ પર બારેક દિવસ અગાઉ એસ.ટી બસની ટક્કરથી અજાણી રાહદારી […]

ગાંધીનગર નજીક માતાની નજર સામે જ સગીર પૂત્રનું અપહરણ કરતા ખંડણીખોરો

જાખોરા ગામના પાટિયા પાસે માતા 16 વર્ષના પૂત્ર સાથે ઊભા હતા, કાળા કલરની બ્લેક ફિલ્મ લગાવેલી કારમાં આવેલી શખસોએ માતાને ધક્કો મારી તેના પૂત્રને કારમાં ખેંચી લીધો, ત્રણ લાખની ખંડણી માગનારા શખસોને પકડવા પોલીસની દોડધામ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર નજીક જાખોરા ગામના પાટિયા પાસે ગઈ રાતના સમયે માતા-ફોઈ અને સગીર પૂત્ર કોઈ વાહનની રાહ જોઈ રહ્યા […]

ગાંધીનગરમાં હોર્ડિગ્સની નવી પોલીસી અમલી બનતા જુના 325 બેનરો હટાવાયાં

શહેરમાં હવે તમામ સ્થળોએ એક સરખા હોર્ડિંગ્સ-બેનરો લાગશે, હોર્ડિંગ્સને લીધે મ્યુનિ.કોર્પોરેશનને 38 કરોડની આવક થશે, મંજુરી વિના હોર્ડિંગ લગાવાશે તો ગુનો ગણાશે ગાંધીનગરઃ શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવતા હતા. અને તે અંગેની કોઈ પોલીસી ન હોવાને લીધે ગમે તે માપ કે સાઈઝના હોર્ડિંગ્સને લીધે મુશ્કેલી ઊભી થતી હતી. દરમિયાન ગાંધીનગર મ્યુનિ. કર્પોરેશન દ્વારા […]

ગાંધીનગરના સેક્ટર 5માં છેલ્લા પખવાડિયાથી દૂષિત પાણીની ફરિયાદો

ડહોળુ અને દૂષિત પાણીને લીધે રોગચાળાનો ભય, નાગરિકોએ લેખિત અને મૌખિક રજુઆતો કરી છતાંયે પ્રશ્ન ઉકેલાતો નથી, દૂષિત પાણીમાં ગટર જેવી વાસ આવે છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સેક્ટર-5માં છેલ્લા પખવાડિયાથી ડહોળુ અને દૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે. નળ દ્વારા મળતા પાણીમાં ગટરની વાસ આવી રહી છે. આ વિસ્તારના નાગરિકો પાણી પી શક્તા નથી. આ અંગે […]

ગાંધીનગરમાં ખનીજ માફીયાઓ સામે કાર્યવાહી, ચાર વાહન જપ્ત કરાયાં

અમદાવાદઃ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુની ક્ષેત્રીયટીમ દ્વારા શનિવાર અને રવિવાર એમ રજાઓના દિવસોમાં પણ સતત વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી સાદીરેતી અને સાદિ માટી ખનિજના બિનઅધિકૃત કુલ 04 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કલોલ તાલુકાના થોળ-સિલજ રોડ, નાસ્મેદ, ખાતેથી વાહન ડમ્પર માં 16.570 MT સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન […]

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં રોજગાર કચેરીમાં લાગી આગ

રોજગાર કચેરીના ત્રીજા માળે આગ લાગતા રેકર્ડ બળીને ખાક, ફાયરના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી, શોક સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જુના સચિવાલયમાં બ્લોક નંબર 1માં ત્રીજા માળે આવેલી રોજગાર તાલીમ કેન્દ્ર કચેરીમાં આગ લાગતા ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને ભારે જહેમત ઊઠાવીને એક કલાક સુધી સતત મારીનો મારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code