ઉત્તર ગુજરાતમાં સાયબર ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ, ચારની ધરપકડ
ગાંધીનગર: પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કાર્યવાહી કરી કરોડો રૂપિયાના સાયબર ક્રાઇમ આચરતા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, […]


