અમરેલીમાં ધાર્મિક વિધિના બહાને લોકોને છેતરતી લૂંટારૂ ગેન્ગ પકડાઈ
અમરેલી, 25 જાન્યુઆરી 2026: લોકોને અવનવી તરકીબો અપનાવીને છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. ત્યારે ધાર્મિક વિધિ કરવાના બહાને લોકોનો વિશ્વાસ જીતી, સોનાના દાગીના અને રોકડની છેતરપિંડી કરતી રાજકોટની એક રીઢા ગુનેગારોની ગેંગને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરીને પૂછતાછ કરતા અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં […]


