ગંગામાં સ્નાન કરતા પહેલા અને તેના પવિત્ર જળને તમારા ઘરમાં લાવતા પહેલા જરૂરથી જાણી લો આ નિયમો
હિંદુ ધર્મમાં ગંગાજળનું અનેરું મહત્વ કોઈ પણ પૂજા ગંગા જળ વગર અધુરી ગંગાજળથી જોડાયેલ મહત્વની બાબતો હિંદુ ધર્મમાં ગંગાજળને સૌથી પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે. આ જ કારણ છે કે,હિંદુ ધર્મની કોઈપણ પૂજા ગંગાના જળ વિના અધૂરી માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા કે અન્ય કોઈ શુભ કાર્ય પહેલાં શુદ્ધ મન અને […]