ગાયત્રી મંત્ર ઉપર વૈજ્ઞાનિક, તાર્કિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી જગતભરમાં વિષ્લેષણો અને અભ્યાસો થયા છે
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાના મંગલદાસ કડીયાની વાત યાદ આવે છે. થોડા સમય પહેલાં મે મહિનાની કાળઝાળ ગરમીમાં શાતા આપે એવા સમાચાર આ મંગળદાસભાઈએ આખા ગુજરાતને આપ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ સાત લાખ બોત્તેર હજાર આઠસો ગાયત્રી મંત્ર લેખન માટે પ્રશસ્તિપત્ર અને મેડલ આપી મંગલદાસભાઇને સન્માનિત કર્યાં. મંગળદાસભાઈએ ૨૦૧૩થી ૨૦૧૯ છ વર્ષમાં લગાતાર ગાયત્રી મંત્ર લખીને […]


