1. Home
  2. Tag "Gaza"

ઈઝરાયલી દૂતાવાસ સામે અમેરિકાના સૈનિકનો આત્મવિલોપનનો પ્રયાસ! જાણો શું હતું કારણ?

તેલ અવીવ: વોશિંગ્ટન ખાતે ઈઝરાયલી દૂતાવાસની બહાર અમેરિકન એરફોર્સના એક સૈનિકે ખુદને આગ લગાવી દીધી હતી. તે વારંવાર કહી રહ્યો હતો કે હું ગાઝામાં થઈ રહેલા નરસંહારનો હિસ્સો બનીશ નહીં. પેલેસ્ટાઈનને આઝાદ કરવું જોઈએ. ફ્રી પેલેસ્ટાઈન. તેણે જણાવ્યું કે તે અમેરિકાની એરફોર્સનો જવાન છે અને કેમેરાની સામે આત્મવિલોપન કરી રહ્યો છે. તે ગાઝામાં થઈ રહેલા […]

ગાઝાની હોસ્પિટલ નાસરમાં હમાસના આતંકવાદીઓ છુપાયાની આશંકાથી ઇઝરાયલનો હુમલો

નવી દિલ્હીઃ ઇઝરાયલે હમાસના આતંકવાદીઓની શોધમાં ગાઝાની સૌથી મોટી નાસર હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. ઈઝરાયલી દળોએ દાવો કર્યો હતો કે ખાન યુનિસની આ હોસ્પિટલમાં હમાસના આતંકવાદીઓ આશરો લઈ રહ્યા હોવાની નક્કર માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાન યુનિસ શહેરમાં આવેલી નાસેર હોસ્પિટલ અઠવાડિયાની લડાઈને કારણે મોટાભાગે બંધ થઈ ગઈ છે. ઇઝરાયેલના સૈન્ય […]

ઇઝરાયલએ ગાઝામાં ઓપરેશન ચલાવી બે બંધકને મુક્ત કરાવ્યાં

નવી દિલ્હીઃ ઇઝરાયલએ ગાઝામાં આખી રાત ઓપરેશન ચલાવી સફળતા મળેવી છે. ગાઝામાંથી હમાસના કબજામાંથી બે બંધકોને છોડવી લીધા છે. હવાઈ હુમલાની વચ્ચે ઈઝરાયેલએ ગાઝામાંથી બંધકોને છોડાવ્યા છે. ઈઝરાયેલ સૈનિકના પ્રવક્તાએ કહ્યું કે, છોડાવવામાં આવેલા બંધકોની સ્થિતિ સારી છે. તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. વધુમાં એક નિવેદનમાં ઈઝરાયેલએ કહ્યું હતું કે, તે દક્ષિણી ગાઝામાં […]

ન્યૂઝ જે છે ખાસ : ચીનની અકળામણ, ઈરાન-માલદીવમાં ચાલબાજી, પાકિસ્તાનની પળોજણ, મસ્કે ક્યાં મુદ્દે આપ્યું ભારતને સમર્થન

તાઈવાનની સરકારને શુભેચ્છા ચીનની અકળામણ ભારત અને ચીન વચ્ચે 2020થી ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવ વચ્ચે નવો ફણગો ફૂટયો છે. તાઈવાનની નવી સરકારે ભારતને શુભેચ્છા પાઠવી છે. આને લઈને ચીનના પેટમાં નિશ્ચિતપણે તેલ રેડાવાનું છે. ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવનના અહેવાલ મુજબ, તાઈવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી […]

ઈઝરાયલી સેનાએ પળવારમાં ગાઝાની યુનિવર્સિટીને રાખના ઢગલામાં તબ્દીલ કરી, અમેરિકા થયું નારાજ

તેલઅવીવ: ગાઝા પર ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પેલેસ્ટાઈનની એક યૂનિવર્સિટીને બોમ્બથી ઉડાડી દેવામાં આવી છે. આનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે યૂનિવર્સિટીના મુખ્ય કેમ્પસને એક જ ઝાટકામાં બોમ્બથી ઉડાડી દેવામાં આવે છે. શાંત અને ખાલી પડેલા કેમ્પસમાં વિસ્ફોટ થાય […]

લેબનાન-ઈરાનમાં ભીષણ હુમલા વચ્ચે ઈઝરાયલની નવી ધમકી, જ્યાં મોકો મળશે મારીશું

તેલ અવીવ : ગાઝા પટ્ટી પર હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અન્ય દેશો સુધી ફેલાય રહ્યું છે. ઈઝરાયલે આ સપ્તાહે લેબનાનની અંદર ઘૂસીને એક ડ્રોન એટેકમાં હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ અરુરીને ઠાર કર્યો હતો. બુધવારે ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પર બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 103 લોકોના […]

ઈઝરાયેલે ગાઝા પર ફરી હવાઈ હુમલો કર્યો,70 લોકોના મોત

દિલ્હી: ગાઝાના અત્યાર સુધીના સૌથી ભયંકર યુદ્ધે નાતાલની પૂર્વસંધ્યાએ રવિવારે બેથલહેમમાં અંધકાર લાવ્યો હતો કારણ કે અન્ય દેશોના લોકો રજાની ઉજવણી કરતા હતા ત્યારે હમાસ સંચાલિત શરણાર્થી શિબિર પર ઇઝરાયેલે હવાઈ હુમલો કર્યો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે,મધ્ય ગાઝામાં રવિવારે મોડી રાત્રે અલ-મગાઝી શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 70 લોકો […]

ગાઝામાં સીધી માનવીય મદદ પહોંચાડવા માટે ઈઝરાયલે પ્રથમવાર રસ્તો ખોલ્યો

નવી દિલ્હીઃ ઈઝરાયેલે ગાઝામાં સીધી માનવીય મદદ પહોંચાડવા માટે પહેલી વખત રસ્તો ખોલ્યો છે. 2 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ પછી ઈઝરાયેલે પોતાના નિયંત્રણવાળા એક વિસ્તારને માનવ સહાયતા માટે ખોલી દીધો છે. ગઈકાલે ખોલવામાં આવેલા આ રસ્તાથી ગાઝાવાસીઓ માટે ખાદ્ય સામગ્રી અને આરોગ્યની વસ્તુઓ તેજ ગતિથી પહોંચવાની આશા છે. જો કે આ બધાની વચ્ચે ઈઝરાયેલે ગાઝા […]

ઈઝરાય-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં રોગચાળો ફેલાવવાની WHOએ ભીતી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ (UN) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ગંભીર ટિપ્પણી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં રોગચાળો ફેલાવાની આશંકા છે. તે જ સમયે, ઇજિપ્ત પર મોટા પાયે વિસ્થાપનનું દબાણ વધશે. અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, યુએનના અધિકારીઓએ […]

વિદેશ મંત્રી જયશંકરે પેલેસ્ટાઈનના વડાપ્રધાન સાથે કરી વાતચીત,ગાઝા અને પશ્ચિમ કાંઠાની સ્થિતિ પર થઈ ચર્ચા

દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ પેલેસ્ટાઈનના વડાપ્રધાન સાથે વાત કરી હતી. બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર પાંચ હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા, જે બાદ સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code