1. Home
  2. Tag "Gaza"

લેબનાન-ઈરાનમાં ભીષણ હુમલા વચ્ચે ઈઝરાયલની નવી ધમકી, જ્યાં મોકો મળશે મારીશું

તેલ અવીવ : ગાઝા પટ્ટી પર હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અન્ય દેશો સુધી ફેલાય રહ્યું છે. ઈઝરાયલે આ સપ્તાહે લેબનાનની અંદર ઘૂસીને એક ડ્રોન એટેકમાં હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ અરુરીને ઠાર કર્યો હતો. બુધવારે ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પર બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 103 લોકોના […]

ઈઝરાયેલે ગાઝા પર ફરી હવાઈ હુમલો કર્યો,70 લોકોના મોત

દિલ્હી: ગાઝાના અત્યાર સુધીના સૌથી ભયંકર યુદ્ધે નાતાલની પૂર્વસંધ્યાએ રવિવારે બેથલહેમમાં અંધકાર લાવ્યો હતો કારણ કે અન્ય દેશોના લોકો રજાની ઉજવણી કરતા હતા ત્યારે હમાસ સંચાલિત શરણાર્થી શિબિર પર ઇઝરાયેલે હવાઈ હુમલો કર્યો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે,મધ્ય ગાઝામાં રવિવારે મોડી રાત્રે અલ-મગાઝી શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 70 લોકો […]

ગાઝામાં સીધી માનવીય મદદ પહોંચાડવા માટે ઈઝરાયલે પ્રથમવાર રસ્તો ખોલ્યો

નવી દિલ્હીઃ ઈઝરાયેલે ગાઝામાં સીધી માનવીય મદદ પહોંચાડવા માટે પહેલી વખત રસ્તો ખોલ્યો છે. 2 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ પછી ઈઝરાયેલે પોતાના નિયંત્રણવાળા એક વિસ્તારને માનવ સહાયતા માટે ખોલી દીધો છે. ગઈકાલે ખોલવામાં આવેલા આ રસ્તાથી ગાઝાવાસીઓ માટે ખાદ્ય સામગ્રી અને આરોગ્યની વસ્તુઓ તેજ ગતિથી પહોંચવાની આશા છે. જો કે આ બધાની વચ્ચે ઈઝરાયેલે ગાઝા […]

ઈઝરાય-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં રોગચાળો ફેલાવવાની WHOએ ભીતી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ (UN) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ગંભીર ટિપ્પણી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં રોગચાળો ફેલાવાની આશંકા છે. તે જ સમયે, ઇજિપ્ત પર મોટા પાયે વિસ્થાપનનું દબાણ વધશે. અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, યુએનના અધિકારીઓએ […]

વિદેશ મંત્રી જયશંકરે પેલેસ્ટાઈનના વડાપ્રધાન સાથે કરી વાતચીત,ગાઝા અને પશ્ચિમ કાંઠાની સ્થિતિ પર થઈ ચર્ચા

દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 16 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ પેલેસ્ટાઈનના વડાપ્રધાન સાથે વાત કરી હતી. બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર પાંચ હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા, જે બાદ સતત […]

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં નકાર્યો, અમેરિકાએ ફરી વીટો કર્યો

દિલ્હી –ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલે જવાબી કાર્યવાહીમાં હમાસનો નાશ કર્યો છે. ગાઝામાં ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં યુદ્ધવિરામને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. અમેરિકાએ ફરીથી વીટોનો ઉપયોગ કર્યો. જાણકારી પ્રમાણે અમેરિકાએ શુક્રવારે ગાઝામાં […]

સીઝફાયર સમાપ્તિના પ્રથમ દિવસે ઇઝરાયેલનો મોટો હવાઈ હુમલો,ગાઝામાં 175થી વધુ લોકોના મોત

દિલ્હી: હમાસ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને ઈઝરાયેલે શુક્રવારે ફરી એકવાર હવાઈ હુમલા શરૂ કર્યા. પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યુદ્ધવિરામ ભંગ થયાના પહેલા જ દિવસે ઇઝરાયેલે ગાઝા પર જોરદાર બોમ્બમારો શરૂ કર્યો, જેમાં ઓછામાં ઓછા 175 પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાના અહેવાલ છે. હમાસ સાથે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થયા પછી ઇઝરાયેલી […]

ગાઝામાં શિફા હોસ્પિટલની નીચેથી ઈઝરાયલે હમાસની 55 મીટર લાંબી ટનલ શોધી

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે એક મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલ ગાઝામાં હમાસના અનેક સ્થાનોને સતત નિશાન બનાવીને નાશ કર્યાં છે. આ ભીષણ યુદ્ધ 7 ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ પર પાંચ હજાર રોકેટ છોડ્યા પછી શરૂ થયું હતું. ઇઝરાયેલે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં હમાસના કૃત્યોની નિંદા કરી છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો કે, હમાસે […]

ગાઝામાં હોસ્પિટલ બાદ હવે સ્કૂલમાંથી ઝડપાયા માનવતાના દુશ્મન હમાસના મારક હથિયારો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન આતંકવાદી સંગઠન હમાસે જાહેર સેવા કેન્દ્રો એટલે કે હોસ્પિટલો અને સ્કૂલને આતંકવાદનો અડ્ડો બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ એક હોસ્પિટલમાંથી ઈઝરાયલની સેનાએ હમાસના મારક હથિયારો જપ્ત કર્યાં હતા. જેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. હવે હમાસનો વધુ એક […]

ઇઝરાયેલી સેના ગાઝાના આંતરિક વિસ્તારોમાં પહોંચી,હમાસ હેડક્વાર્ટર ટૂંક સમયમાં IDF દ્વારા કબજે કરવામાં આવશે; નેતન્યાહુની નવી જાહેરાત

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયેલની સેના મોટી સફળતા તરફ આગળ વધી રહી છે. ઇઝરાયલી દળોએ દાવો કર્યો છે કે તેઓ હવે ગાઝાના આંતરિક વિસ્તારોમાં પહોંચી ગયા છે. ઇઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓ સાથે ભીષણ યુદ્ધ લડી રહી છે. આ યુદ્ધમાં હમાસના સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે ઈઝરાયેલની સેનાનું આગામી નિશાન હમાસના આતંકવાદીઓનું હેડક્વાર્ટર છે. IDF દાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code