1. Home
  2. Tag "GCCI"

ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છેઃ નિર્મલા સીતારમણ

અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (જીસીસીઆઈ)ના નવા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચેમ્બરના પ્રમુખ તરીકે અજય પટેલ તથા અન્ય હોદ્દેદારોએ શપથગ્રહણ કર્યા હતા. જીસીસીઆઈના હોદ્દેદારો માટેની ચૂંટણી સમરસ થઈ છે. તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે. GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયર […]

ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેકનોલોજી અને મશીનરી ક્ષેત્રે આત્મનિર્ભર બને: કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)એ આજે ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2023ની (બીજી આવૃત્તિ)નું આયોજન કર્યું હતું. ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવના ભાગ રૂપે “ટેક્ષટાઈલ ઈન્ટરએક્ટિવ મીટ”નું આયોજન કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટમાં કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોસિએશનના 200થી વધુ પદાધિકારીઓ સાથે […]

કોરોનાના કાળમાં પુરતી તકેદારી રાખવા મેડિકલ એસોનું GCCIને સુચન

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારની સાથોસાથ અન્ય સંગઠનો પણ મહામારીને કાબૂમાં લેવા આગળ આવી રહ્યાં છે. આવા જ એક પ્રયાસરૂપે અમદાવાદ મેડિકલ એસોસિયેશને GCCIને પત્ર લખી મહામારીને નાથવા માટે સાથે મળી કામ કરવાની સાથે કેટલાંક સૂચનો પણ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મેડિકલ એસોએ જીસીસીઆઈને પત્ર લખીને જણાવ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code