કોરોનાના કાળમાં પુરતી તકેદારી રાખવા મેડિકલ એસોનું GCCIને સુચન
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારની સાથોસાથ અન્ય સંગઠનો પણ મહામારીને કાબૂમાં લેવા આગળ આવી રહ્યાં છે. આવા જ એક પ્રયાસરૂપે અમદાવાદ મેડિકલ એસોસિયેશને GCCIને પત્ર લખી મહામારીને નાથવા માટે સાથે મળી કામ કરવાની સાથે કેટલાંક સૂચનો પણ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મેડિકલ એસોએ જીસીસીઆઈને પત્ર લખીને જણાવ્યુ […]


