1. Home
  2. Tag "GDP GROWTH RATE"

AI નો અતિઉત્સાહ લાંબો સમય નહીં ટકે, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વૈશ્વિક બજારમાં અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને જે પ્રકારનો અતિશય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તે લાંબો સમય ટકે તેમ નથી. તાજેતરના એક અહેવાલ મુજબ, જ્યારે AI પાછળની આ આંધળી દોટ ધીમી પડશે, ત્યારે વૈશ્વિક રોકાણકારો માટે ભારત ફરી એકવાર સૌથી સુરક્ષિત અને પ્રિય રોકાણ સ્થળ તરીકે ઉભરી આવશે. રિપોર્ટ સૂચવે […]

નાણાકીય વર્ષ 2025-26 માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવી રહેલા આર્થિક સર્વેક્ષણમાં, આગામી નાણાકીય વર્ષ 2025-26 માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો છે. વૃદ્ધિ દર યથાવત રહેવાની અપેક્ષા છે. ગયા વર્ષે, 22 જુલાઈ 2024 ના રોજ આર્થિક સર્વેક્ષણમાં, ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ […]

માર્ચ ત્રિમાસિકમાં દેશનો GDP વૃદ્વિદર 1.3 ટકા રહેશે: SBI રિસર્ચ

SBI રિસર્ચ રિપોર્ટનું અનુમાન માર્ચ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્વિદર 1.3 ટકા રહેશે રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં લગભગ 7.3 ટકાનો ઘટાડો થવાનું અનુમાન નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્વિ દર 1.3 ટકા રહેશે. SBIના રિસર્ચ રિપોર્ટ ઇકોરૈપમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ગત નાણાકીય […]

ભારતનો આર્થિક વિકાસ દર 2019-20ના વર્ષમાં સાત ટકાની નીચે રહેવાની સંભાવના

આગામી નાણાંકીય વર્ષ એટલે કે 2019-20માં ભારતીય ઈકોનોમીનો વિકાસ દર સાત ટકાની નીચે રહેવાની સંભાવના છે. જાપાની બ્રોકરેઝ એજન્સી નોમુરાના અહેવાલ મુજબ, ખનીજતેલની ઘટતી કિંમતો અને વિસ્તારવાદી બજેટ છતાં 2019-20માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ સાત ટકાથી નીચે રહેવાની સંભાવના ઘણી વધારે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક મંદી, મુશ્કેલ નાણાંકીય સ્થિતિ અને ચૂંટણીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code