1. Home
  2. Tag "Gen Z"

NDA સાંસદોની બેઠકમાં PM મોદીનું સાંસદોને જેન-ઝી(GEN-Z) સાથે જોડાવવાનું આહવાન

નવી દિલ્હી: સંસદ ભવનમાં મંગળવારે સવારે NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત NDAના તમામ સાંસદો હાજર રહ્યા હતા. આ બેઠકમાં NDAના નેતાઓ દ્વારા બિહાર ચૂંટણીમાં શાનદાર જીત બદલ વડા પ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, વડા પ્રધાને સાંસદોને સંબોધિત કર્યા અને અનેક મુદ્દાઓ […]

12મા ધોરણના વિદ્યાર્થીએ રોબોટ શિક્ષિકા બનાવીઃ જુઓ વીડિયો

લખનૌ, 29  નવેમ્બર, 2025ઃ 12th standard student makes robot teacher ભારતમાં ટેલેન્ટની કદી કમી હોતી જ નથી. તક મળે તો ભારતની જેન-Z પેઢી કમાલ કરી શકે તેમ છે. કોવિડની એપ્લિકેશન, ઈવીએમ, યુપીઆઈ પેમેન્ટ જેવી એવી અગણિત એવી ટેકનોલોજી ભારતીય યુવાનોએ વિકસાવી છે જે દુનિયાને આશ્ચર્ય પમાડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના […]

ચૈતર વસાવાના નેપાળનું પુનરાવર્તન કરવાના અને દારુ-મરઘા વિશે નિવેદનના તીવ્ર પ્રત્યાઘાતઃ જુઓ VIDEO

ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલે આદિવાસીઓની વ્યથા રજૂ કરી છેઃ કોંગ્રેસ સોશિયલ મીડિયાએ આવાં નિવેદનો અંગે ચિંતા વ્યક્ત કરી અલકેશ પટેલ, અમદાવાદ, 17 નવેમ્બર, 2025: statements by Chaitar Vasava about Gen-z and alcohol and poultry  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યંત વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી ચર્ચામાં છે. વસાવાના આ નિવેદનોને કોંગ્રેસે આવકાર્યા છે […]

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen Z નું ઉગ્ર વિરોધ પ્રદર્શન, એકનાં મોત

નવી દિલ્હીઃ નેપાળમાં સરકારના ભ્રષ્ટાચાર અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગાવાયેલા પ્રતિબંધ વિરુદ્ધ લોકોના આક્રોશે જ્વાળામુખી સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જનરેશન ઝેડ (Gen Z) યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારે વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યા છે. કાઠમંડુમાં અનેક પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતા. સુરક્ષા દળોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો ત્યારે પરિસ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code