પૂર્વ સેના પ્રમુખે અમેરિકાથી સાવધાન રહેવા જણાવ્યું, કહ્યું ‘સંરક્ષણ સહયોગી તરીકે અમેરિકા પર ન કરવો જોઈએ વિશ્વાસ’
પૂર્વ સેના પ્રમુખે અમેરિકાથી સાવધાન રહેવા જણાવ્યું તેમણે કહ્યું સહયોગી ક્ષેત્રે અમેરિકા પર વિશ્વાન ન કરવો જોઈએ દિલ્હીઃ- ભારત અને અમેરિકા વચ્ચેના સંબંઘો ગાઢ રહ્યા છએ ,જો કે સંર્કણ મામલે ભારતે અમેરિકા પર વિશ્વાસ ન કરવો જોઈએ આ વાત સેનાના પૂર્વ પ્રમુખે ભારતને કહીને ભારતને સતર્ક રહેવા જણાવ્યું છે.પૂર્વ આર્મી ચીફ જનરલ બિક્રમ સિંહે ભારતને […]