જનરેશન ગેપ શબ્દ પહેલ વહેલો ૧૯૬૦ના દશકમાં પ્રકાશમાં આવ્યો
રવીંદ્રનાથ ટાગોરે સવા સો વર્ષ પહેલા બે પેઢીના વૈચારિક તફાવતને એક વાર્તા દ્વારા રજુ કર્યો હતો જુના અને નવા વચ્ચે હંમેશા જદ્દોજહદ અને સમાયોજનની બાબતો ચાલી આવતી હોય છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે મંતવ્યો, વિચારો અને દ્રષ્ટિકોણનો તફાવત રહે છે. આ તફાવત માટે અંગ્રેજીમાં ‘જનરેશન ગેપ’ નામનો એક મઝાનો શબ્દ પ્રયોજાયો છે. જનરેશનલ […]