1. Home
  2. Tag "genocide"

ભાજપ નેતા અમિત માલવિયા વિરૂદ્ધની FIR રદ કરવા સાથે મદ્રાસ હાઈકોર્ટે શું કહ્યું, જાણો

મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મ અંગેના વિવાદમાં આપ્યો સીમાચિહ્નરૂપ ચુકાદો ઉદયનિધિના નિવેદનની અદાલતે આકરી ટીકા કરી ચેન્નઈ, 21 જાન્યુઆરી, 2026 – quashing the FIR against BJP leader Amit Malviya મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સનાતન ધર્મ વિરુદ્ધની ટિપ્પણીઓના મામલે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો છે. હાઈકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપવા સાથે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવીયા […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનના બુચામાં રશિયાના લશ્કરી કમાન્ડરે નરસંહારનો આદેશ કર્યો હતો

નવી દિલ્હીઃ યુક્રેનના બૂચામાં નરસંહારનો વાસ્તવિક ગુનેગાર રશિયન લશ્કરી કમાન્ડર અજાત્બેક ઓમુરબેકોવ હતો. તેણે રશિયન સૈનિકોને પચાસ વર્ષથી ઓછી ઉંમરના પુરુષોને ઓળખીને મારી નાખવા અને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આદેશ આપ્યો હતો. આ દાવો બ્રિટિશ મીડિયાએ કર્યો છે. પોતાના રિપોર્ટમાં તેણે રશિયન કમાન્ડરને બુચાનો કસાઈ ગણાવ્યો છે. રિપોર્ટ અનુસાર, સેપરેટ મોટરાઈઝ્ડ રાઈફલ બ્રિગેડના કમાન્ડર […]

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં નરસંહારના દ્રશ્યો સામે આવ્યા, બુચામાં 400થી વધારે મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે સતત 40 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ ભીષણ યુદ્ધની બર્બરતા હવે એક પછી એક દુનિયા સામે આવી રહી છે. યુક્રેનની રાજધાની કિવને અડીને આવેલા બુચા વિસ્તારને ફરીથી કબજે કરવામાં આવ્યો છે અને અહીંથી 410 મૃતદેહો મળી આવ્યા છે. યુક્રેનનો આરોપ છે કે રશિયન સેનાના ચેચન લડવૈયાઓએ બુચામાં “નરસંહાર” કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code