1. Home
  2. Tag "germany"

જર્મનીમાં બે લાખ નોકરીનો ખજાનો ખૂલ્યો, જાણો કોના માટે તક છે?

બર્લિન – જર્મની, 17 નવેમ્બર, 2025: two lakh jobs has been opened in Germany ભારતમાં ઉત્તમ તકો હોવા છતાં રોજગારી માટે વિદેશ જવાની રાહ જોતા લોકો માટે જર્મનીએ દરવાજો ખોલ્યો છે. કુશળ પ્રોફેશનલ્સ માટે જર્મની હૉટસ્પોટ બનવા લાગ્યું છે અને વિદેશનો મોહ હોય તેવા ભારતીયો માટે તકો ખૂલી છે. અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા […]

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી છે. ઇઝરાયલના સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે, 126 સહાય પેકેજો ગાઝા પોહંચાડાયા છે. પહેલી વાર જર્મની, સ્પેન અને ફ્રાન્સ માનવતાવાદી સહાય પૂરી પાડવામા જોડાયા હતા. જોર્ડનના સશસ્ત્ર દળોએ પણ ગાઝામાં ખોરાક અને બાળકોની જરૂરિયાતની વસ્તુઓ સહિત 57 […]

ભારત 2030 સુધીમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે: હરદીપ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ભારત તાજેતરમાં જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને આ ક્રમમાં, 2030 સુધીમાં, તે જર્મનીને પાછળ છોડીને અર્થતંત્રની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને આવવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં, ભારત અગિયારમા ક્રમેથી વિશ્વનું ચોથું સૌથી મોટું […]

‘ભારતને આત્મરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે’, ઓપરેશન સિંદૂર પર જર્મની ભારતને સમર્થન આપે છે

આતંકવાદ વિરુદ્ધ શરૂ કરાયેલા ભારતના ઓપરેશન સિંદૂરને જર્મનીએ સમર્થન આપ્યું છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ સાથે તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની પણ કડક નિંદા કરી. તેમણે કહ્યું, “૨૨ એપ્રિલના રોજ ભારત પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી અમે આઘાત પામ્યા છીએ. અમે નાગરિકો પરના […]

3 વર્ષમાં ભારતીય અર્થતંત્ર જર્મની-જાપાન કરતા મોટું થઈ જશે: બીવીઆર સુબ્રમણ્યમ

નવી દિલ્હીઃ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે આગામી ત્રણ વર્ષમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તેમણે વધુમાં કહ્યું કે ‘વિકસિત ભારત’ના સ્વપ્નને પૂર્ણ કરવા સાથે, દેશ 2047માં 30 ટ્રિલિયન ડોલરની વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાશે. […]

વારાણસીઃ જર્મની અને થાઈલેન્ડના ધાર્મિક નેતાઓ વિશ્વ શાંતિ માટે કરી ગંગા પૂજા

લખનૌઃ જર્મની અને થાઇલેન્ડના ધાર્મિક નેતાઓએ આજે 25 માર્ચે વિશ્વ શાંતિ અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે ગંગા અભિષેક અને વૈદિક વિધિઓમાં ભક્તો સાથે જોડાયા. આ સમય દરમિયાન તેમણે ગંગા નદીમાં 15 હજાર માછલીઓ પણ છોડી હતી. વિદેશ ધાર્મિક નેતાઓએ ગંગા નદીમાં અભિષેક અને વૈદિક વિધિઓ અંગે જણાવ્યું હતું. જર્મનીના ધાર્મિક નેતા થોમસ ગેરહાર્ડે કહ્યું કે, […]

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં બે લોકો માર્યા, 68 ઘાયલ

જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમા કાર ઘૂસી જતાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 68 ઘાયલ થયા. પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ આ ઘટનાને હુમલો ગણાવ્યો હતો. જર્મન પબ્લિક બ્રોડકાસ્ટર MDR અનુસાર કારના શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તથા ક્રિસમસ બજાર બંધ કરાયું છે. પોલીસે […]

જર્મનીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની સરકાર ભાંગી પડી

યુરોપનો મહત્વપૂર્ણ દેશ જર્મનીમાં ચાન્સેલર ઓલાફ  સ્કોલ્ઝની સરકાર ભાંગી પડી છે. જર્મનીની  સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ તેઓ હારી ગયા છે. જેણે લઈને હવે ત્યાં આગામી 60 દિવસમાં ચૂંટણી યોજાશે. સૌપ્રથમ આપને જણાવવાનું કે ભારતમાં જેમ વડાપ્રધાન હોય છે તેમ જર્મનીમાં દેશના વડાને ચાન્સેલર કહેવામાં આવે છે. જર્મનીમાં,  તાજેતરમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વિરુદ્ધ સંસદના નીચલા ગૃહ બુન્ડસ્ટેગમાં […]

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે કરી ચર્ચા

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવે જર્મનીની મુલાકાત દરમિયાન જર્મન રોકાણકારોને ખાતરી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માત્ર દેશમાં જ નહીં, પરંતુ મધ્યપ્રદેશમાં પણ રોકાણની તકો વિસ્તરી છે અને તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દરેક વ્યક્તિનું રોકાણ વધ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, ડૉ. યાદવે કહ્યું કે મધ્યપ્રદેશ કુશળ સંચાલન અને કુદરતી સંસાધનોમાં સમૃદ્ધ છે. મધ્યપ્રદેશમાં […]

ભારત અને જર્મની વચ્ચેની મિત્રતા દરેક મોરચે મજબૂત થઈ રહી છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારત અને જર્મની વચ્ચે વધી રહેલા સંબંધોની પ્રશંસા કરી હતી. જર્મન બિઝનેસની 18મી એશિયા-પેસિફિક કોન્ફરન્સમાં બોલતા પીએમ મોદીએ કહ્યું, “એક તરફ, અહીં સીઈઓ ફોરમની બેઠક થઈ રહી છે, જ્યારે બીજી તરફ, અમારી નૌકાદળ ગોવાના બંદર પર સાથે મળીને કસરત કરી રહી છે. “ટૂંક સમયમાં, ભારત અને જર્મની વચ્ચે સાતમી આંતર-સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code