1. Home
  2. Tag "ghaziabad"

કોરોનાના કહેર વચ્ચે ગાઝિયાબાદમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો પહેલો કેસ મળ્યો

દિલ્હી:એક તરફ ચીન, અમેરિકા અને જાપાન સહિત અનેક દેશોમાં કોરોના કહેર મચાવી રહ્યો છે તો બીજી તરફ ભારતમાં પણ તેની અસર દેખાવા લાગી છે.હવે ગાઝિયાબાદની હર્ષ હોસ્પિટલમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો પહેલો કેસ સામે આવ્યો છે.કોવિડ-19 ની નવી લહેરના ખતરા વચ્ચે આ મામલાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે, જે દર્દીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો […]

ઉત્તરપ્રદેશના આ શહેરમાં 28 ઓક્ટોબર સુધી ઘારા 144 લાગુ- આવનારા તહેવારોને ધ્યાનમાં લેતા અનેક પ્રદર્શન પર પ્રતિબંધ

ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ 28 ઓક્ટોબર સુધી લાગુ રહેશે પ્રતિબંધ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પ્રશાસને શાંતિ જાળવી રાખવા એક મહત્વનો નિર્ણય લીધો છે, તાજેતરમાં એવી રહેલા તહેવારો જેવા કે  અનંત ચતુર્દશી, ચેહલુમ, નવરાત્રી, વિજયાદશમી, બારવફત, મહર્ષિ વાલ્મિકી જયંતિ, દીપાવલી વગેરેમાં શાંતિ જળવાી અને કોઈ ઘટના ન બને તે માટે સપ્ટેમ્બરથી 28 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ કરવાનો […]

યોગી સરકારનો નિર્ણય- ગાઝિયાબાદ,નોઈડા અને લખનઉમાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત  

યોગી સરકારનો મોટો નિર્ણય ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કર્યું ગાઝિયાબાદ, નોઈડા અને લખનઉમાં કર્યું ફરજિયાત લખનઉ:ગીચ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણના જંગી ઝુંબેશને કારણે કોવિડ-19 સંક્રમણનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ તેમ છતાં, સરકારે સંક્રમણવાળા જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ટીમ-09ની બેઠકમાં કહ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં […]

ગાઝિયાબાદની ગૌશાળામાં લાગેલી આગની ઘટનામાં 38 ગાયોના થયા મોત

ગાઝિયાબાદની ગૌશાળામાં આગ લાગવાની ઘટના  38 ગાયોનો થયા મોતના સમાચાર રવિરા-સોમવારની મધ્યરાત્રીએ બની હતી ઘટના ગાઝિયાબાદઃ દેશના રાજ્ય ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક કચરાના ઢગલા સ્થળે આગ ફાટી નીકળી હતી,આ આગની ઘટના ગૌ શાળા પાસે બની હતી, આગ જ્યા લાગી હતી ત્યા ગૌશાળામાં ઘણી ગાયોને રાખવામાં આવી હતી.આગમાં 38 ગાયો બળી જવાથી મોતને ઘાટ ઉતરી […]

ગાઝીયાબાદમાં પોલીસ અને કસાઈઓ વચ્ચે ધાણીફુટ ગોળીબારઃ 7 આરોપી ઘાયલ

દિલ્હીઃ બેહટા હાજીપુર ગામ પાસે એક ગોડાઉનમાં ધમધમતા કતલખાના ઉપર પોલીસે છાપો માર્યો હતો. દરમિયાન આરોપીઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે જવાબી કાર્યવાહી કરતા બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગોળીબારમાં સાત કસાઈઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ પાસેથી સાત પિસ્તોલ અને પશુઓની હત્યામાં વપરાતા હથિયારો જપ્ત […]

ગાઝીયાબાદઃ લીફ્ટમાં ફસાયેલા 10 વર્ષના બાળકે 50 મિનિટ સુધી ડર વિના દરવાજો ખોલવાનો કર્યો પ્રયાસ

દિલ્હીઃ ગાઝિયાબાદના રામનગર એક્સટેન્શનની એક બહુમાળી ઈમારતની લીફ્ટમાં 10 વર્ષનો એક બાળક ફસાઈ ગયો હતો. જો કે, હિંમત હાર્યા વિના અને ડર વિના લિફ્ટ ખોલવાનો પ્રયાસ કરનાર આ બાળક 50 મિનિટ બહાર નીકળ્યો હતો. સોસાયટીના જી-ટાવરમાં દોસ્તને મળવા જતો ઇવાન ભારદ્વાજ 12 માળ ઉપર લીફ્ટમાં ફસાયો હતો. 50 મિનિટ સુધી બાળકે બહાર નીકળવા માટે લીફ્ટ […]

ગાઝીયાબાદમાં ઘરમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિના પગે લાગીને 6 મહિનામાં રકમ પરત કરવાનું આપ્યું વચન

દિલ્હીઃ ગાઝીયાબાદમાં લૂંટની વિચિત્ર ઘટના સામે આવી હતી. ચાલ લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિને બંધક બનાવ્યા બાદ રોકડ અને દાગીના મળીને લગભગ સાડા પાંચ લાખની લૂંટ ચલાવી હતી. જો કે, ફરાર થતા પહેલા લૂંટારૂઓએ વૃદ્ધ દંપતિના પગે લાગીને માફી માંગીને છ મહિનામાં રકમ અને દાગીના પરત આપવાનું વચન આપ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝીયાબાદના રાજનગરમાં વૃદ્ધ વેપારી […]

ગાઝિયાબાદ વિશ્વનું બીજુ સૌથી પ્રદૂષિત શહેર, દેશોમાં બાંગ્લાદેશ ટોચ પર

વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર ગાઝિયાબાદ વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં બાંગ્લાદેશ ટોચ પર બ્રિટિશ કંપની હાઉસફ્રેશે કર્યો સર્વે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણ એ સૌથી મોટો ખતરો અને સંકટ બનીને ઉભરી રહ્યું છે. વિશ્વભરના પ્રદૂષિત શહેરો અને દેશો માટે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં બાંગ્લાદેશ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ […]

કોરોનાથી સાજા થયા બાદ લોકોમાં હવે Herpes Virusનો ખતરો, દેશનો પ્રથમ કેસ નોંધાયો

કોરોના મહામારી વચ્ચે વધુ એક ઘાતક વાયરસે દસ્તક દીધી ગાઝિયાબાદમાં કોરોનાથી સાજા થયેલા દર્દીને Herpes Simplex Virusથી સંક્રમિત થયો આ વાયરસને નિયંત્રણમાં ના લાવવામાં આવે તો વધુ તબાહી મચાવી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે હવે દેશમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ડેલ્ટા સામે આવ્યો છે. જેણે દેશમાં કહેર મચાવી દીધો છે. જો […]

પીપીઈ કીટ બનાવતી ગાઝિયાબાદની એક કંપનીમાં ભીષણ આગની ઘટના – 14 લોકો જીવતા આગમાં હોમાયા

પીપીઈ કિટ બનાવતી કંપની આગની લપેટમાં 14 લોકો જીવતા આગમાં હોમાયા દિલ્હી – મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ રાજ્યના ગાઝિયાબાદ શહેરમાં પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે, આ ફેક્ટરીમાં માસ્ક અને પીપીઈ કિટ બનાવવામાં આવતી હતી જે ભીષણ આગની લપેટમાં આવી છે. ફેક્ટરીમાં ભીષણ  આગ લાગવાની ઘટનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code