ઉત્તરપ્રદેશના આ શહેરમાં 28 ઓક્ટોબર સુધી ઘારા 144 લાગુ- આવનારા તહેવારોને ધ્યાનમાં લેતા અનેક પ્રદર્શન પર પ્રતિબંધ
ગાઝિયાબાદમાં કલમ 144 લાગૂ 28 ઓક્ટોબર સુધી લાગુ રહેશે પ્રતિબંધ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પ્રશાસને શાંતિ જાળવી રાખવા એક મહત્વનો નિર્ણય લીધો છે, તાજેતરમાં એવી રહેલા તહેવારો જેવા કે અનંત ચતુર્દશી, ચેહલુમ, નવરાત્રી, વિજયાદશમી, બારવફત, મહર્ષિ વાલ્મિકી જયંતિ, દીપાવલી વગેરેમાં શાંતિ જળવાી અને કોઈ ઘટના ન બને તે માટે સપ્ટેમ્બરથી 28 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ કરવાનો […]


