1. Home
  2. Tag "Gift city"

ગુજરાતના GIFT સિટીમાં પેટા કંપની સ્થાપવા માટે RECને RBIની મંજૂરી

અમદાવાદઃ REC લિમિટેડને ગુજરાતનાં ગિફ્ટ સિટીમાં તેની પેટાકંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે. સરકારી માલિકીની REC લિમિટેડે કંપનીએ જણાવ્યું કે, તેને ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે.  આ એકમ REC માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે. આ ઉપરાંત દેશના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. […]

IREDAની GIFT સિટી ઓફિસ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

અમદાવાદઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઈઆરઈડીએ)એ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ઓફિસ ખોલી છે, જે વિદેશી ચલણમાં ધિરાણ વિકલ્પો પ્રદાન કરવામાં નિષ્ણાત હશે. જેનાથી કુદરતી હેજિંગને સુવિધા મળશે અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 17 એપ્રિલ, 2024ના રોજ અબુ ધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024 ખાતે આયોજિત […]

અમદાવાદઃ મેટ્રો રેલના ફેઝ-2નું કામ વધારે તેજ કરાયું, એપ્રિલમાં ટ્રાયલ રનનું આયોજન

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલના ફેઝ-2નું કામ હાલ પુરઝડપે ચાલી રહ્યું છે અમદાવાદના સાબરમતીથી ગાંધીનગરના ગીફ્ટ સિટી સુધીના રૂટની કામગીરી ચાલી રહી છે અને આગમી દિવસોમાં તેને પૂર્ણ કર્યા બાદ આ રૂટ ઉપર આવતા વર્ષના એપ્રિલ મહિનાથી ટ્રાપલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ગીફ્ટસિટી સુધી મેટ્રો રેલ દોડતી થઈ જતા અમદાવાદથી ગાંધીનગર જવામાં વધારે સરળતા […]

ભારત-ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ ગુજરાતને મળશે : મુખ્યમંત્રી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ એમપી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે આજે ઓસ્ટ્રેલિયાના PM, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું […]

ગિફ્ટ સિટીઃ ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીને બ્રાન્ચ કેમ્પસ સ્થાપવાની મંજુરી મળી

અમદાવાદઃ ડીકિન યુનિવર્સિટી, જે ઑસ્ટ્રેલિયાની પ્રીમિયર યુનિવર્સિટી છે, તે GIFT-IFSC, GIFT સિટી, ગુજરાતમાં ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ (IBC) સ્થાપવા માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની મંજૂરી મેળવનારી 1લી વિદેશી યુનિવર્સિટી બની છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23માં જાહેરાત કરી હતી કે, “વિશ્વ વર્ગની વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને GIFT […]

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થપાશે

ગાંધીનગરઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થાપવાની જાહેરાત ગિફ્ટસિટી હવે વૈશ્વિક ઓળખ બની જશે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ […]

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા કરોડોની ફાળવણી

અમદાવાદઃ  ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય નાણામંત્રી નીર્મલા સીતારણએ ગાંધીનગર ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. GIFT સિટીના રોકાણકારો, સ્ટોક હોલ્ડર્સ સાથે કેન્દ્રીય મંત્રીએ બેઠક યોજી હતી. દેશના પહેલા આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સીટીને વેગવંતુ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમજ વાઈબ્રન્ટ સમિટમાં GIFT સિટીમાં રોકાણકારોને આકર્ષવા કવાયત પણ હાથ ધરાઇ, સાથે જ […]

ગાંઘીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ઓગસ્ટમાં શરૂ થવાની શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઇબીએક્સ) શરૂ કરવા માટે એક કન્સોર્ટિયમ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેના દરેક રોકાણકારની વાર્ષિક રનિંગ નેટ વર્થ ત્રણ કરોડ ડૉલરની હોવી જોઇએ, એવી શરતના કારણે તેને શરૂ કરવામાં વિલંબ થઇ થઇ રહ્યો હોવાનું કહેવાય છે, પણ હવે ગિફ્ટ સિટીના સૂત્રો કહી રહ્યા છે કે, […]

એશિયન ડેવલપમેન્ટ બેંક ગિફ્ટ સિટીમાં સ્થાપી શકે છે ‘ફિનટેક હબ’

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં સ્થપાઇ શકે છે ફિનટેક હબ આ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક અધિકારીઓ સાથે કરી રહી છે વાતચીત એજન્સી આ માટે અંદાજે રૂ.1000 કરોડના પ્રારંભિક ભંડોળનો ઉપયોગ કરી શકે છે ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હવે તમને ફિનટેક જોવા મળે તો નવાઇ નહીં કારણ કે એશિયન ડેવલપમેન્ટ ગિફ્ટી સિટીમાં ફિનટેક હબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code