1.4 બિલિયન લોકોની શક્તિથી સંચાલિત, ભારત AI પરિવર્તનમાં મોખરે છે: પીએમ
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં વિશ્વના નેતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નવપ્રવર્તકો, નીતિ નિર્માતાઓ, સંશોધકો અને ટેકનોલોજી ઉત્સાહીઓનું સ્વાગત કર્યું હતું. સમિટની થીમ “સર્વજન હિતાય, સર્વજન સુખાય — સૌનું કલ્યાણ, સૌનું સુખ” છે, જે માનવ-કેન્દ્રી પ્રગતિ અને સર્વસમાવેશક વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ […]


