1. Home
  2. Tag "Global Maritime India Summit 2023"

મુખ્યમંત્રી આજે મુંબઈમાં ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપનમાં સહભાગી થશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ  આજે ગુરુવાર, તા. 19 ઓક્ટોબરે ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સમારોહમાં સહભાગી થવા મુંબઈ જશે. ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રાલય દ્વારા આયોજિત આ ત્રિદિવસીય સમિટનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 17મી ઓક્ટોબરે થયો હતો. અને તેનો આજે સમાપન સમારોહ યોજાવાનો હોવાથી આમંત્રણને માન આપીને મુખ્યમંત્રી મુંબઈ જશે. મુખ્યમંત્રી […]

પીએમ મોદીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાનએ ‘અમૃત કાળ વિઝન 2047’નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ વડાપ્રધાનએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code