1. Home
  2. Tag "Global warming"

ગ્લોવલ વોર્મિંગ વચ્ચે સુરતવાસીઓએ ચીંધી નવી રાહ, એક શેરીના 200 જેટલા ફૂલ-છોડ અને વૃક્ષોનું કર્યું જતન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણના જતન માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં પણ સરકાર દ્વારા વૃક્ષા રોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે, સુરતની એક શેરીમાં વસવાટ કરતા 40 પરિવારોએ પર્યાવરણના જતન માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. શેરીમાં […]

ક્લાઇમેટ ચેન્જ: ધરતી પર દર વર્ષે 53000 ચોર કિમી બરફ ઓગળી રહ્યો છે

સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની અસર વર્તાઇ રહી છે ધરતી પર વાર્ષિક 53000 ચોરસ કિમી બરફ ઓગળી રહ્યો છે જેના ગંભીર પરિણામો માણસ જાતે ભોગવવા પડશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે ક્લાઇમેટ ચેન્જની અસર વર્તાઇ રહી છે. એક તાજેતરના સંશોધન અનુસાર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, દર વર્ષે ધરતી પર 53000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બરફ […]

ભારતમાં કુદરતી આફતના કારણે 50 વર્ષમાં 1.34 લાખ લોકોના મોત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્વોબલ વોર્મિગનો સામનો કરી રહ્યો છે. તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત દુનિયાના મોટાભાગના દેશોમાં ઉનાળામાં કાલઝાળ ગરમી પડે છે. દરમિયાન ભારતમાં છેલ્લા 50 વર્ષમાં હીટવેવને કારણે 17 હજાર લોકોના મોત થયા હોવાનો એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હવામાનને લઈને […]

પૃથ્વીની સપાટી પર થીજેલો બરફ ઝડપી ગતિએ પીગળી રહ્યો છે: અહેવાલ

વિશ્વભરમાંથી વાર્ષિક 328 અબજ ટન બરફ પીગળી જાય છે પૃથ્વીની સપાટી પર થીજેલો બરફ ઝડપી ગતિએ પીગળી રહ્યો છે જો આવી જ સ્થિતિ યથાવત્ રહેશે તો વિશ્વની જળસપાટી વધારે ઉંચી આવી જશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. નવા અહેવાલમાં દાવો થયો હતો કે વિશ્વભરમાંથી વાર્ષિક 328 અબજ ટન બરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code