1. Home
  2. Tag "Global warming"

ગ્લોબલ વોર્મિંગઃ પીગળી રહેલા ગ્લેશિયર્સને પગલે મહાસાગરોના પાણીનું સ્તરમાં ચિંતાજનક વધારો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી – વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) એ 2022 સીઝનનું તેનું મૂલ્યાંકન બહાર પાડ્યું છે. એજન્સીએ કહ્યું છે કે, હવામાનની દ્રષ્ટિએ 2022 એટલું ખરાબ વર્ષ હતું કે એવું લાગતું હતું કે, લોકો તેના કારણે અરાજકતાનો શિકાર બન્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં આખું વિશ્વ જીવલેણ પૂર, દુષ્કાળ અને ગરમીના […]

દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદારઃ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રી મળી બધા જ પ્રાકૃતિક ખેતી જન આંદોલન બને અને દેશભરમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે માટે પ્રયત્નશીલ છે. આ વર્ષમાં સમગ્ર ગુજરાતને 10-10 ગામના ક્લસ્ટર (સમૂહ)માં વહેંચી બે ટ્રેનર પ્રત્યેક ગામમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. જેના થકી પ્રાકૃતિક ખેતીનું અભિયાન જન જન સુધી પહોંચાડી શકાશે, […]

ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક પડકારો સામે ATGL દ્વારા ગ્રીન કાર્પોરેટ પ્લેટફોર્મ

દુનિયાભરમાં આજે પર્યાવરણ સંરક્ષણ ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે અદાણી ટોટલ ગેસ દ્વારા વિશેષ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. સમાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી પર્યાવરણ જતનના સરાહનીય કાર્યો થઈ રહ્યા છે. વડિલો અને વિદ્યાર્થીઓને ઉંડી સમજ મળે તે હેતુથી અમદાવાદમાં બાયૉડાયવર્સિટી પાર્ક અને ગ્રીનમોસ્ફિયર જેવા પ્રસંશનીય ઉપક્રમો થયા છે. 2021થી શરૂ કરાયેલી ગ્રીનમોસ્ફિયર મુહિમ […]

ગ્લોબલ વોર્મિંગની અસર દિલ્હી ઉપર જોવા મળી, નવેમ્બરમાં ગરમીએ તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સવાર અને સાંજની ઠંડક બાદ હવે બપોર બાદ વધતી ઠંડી પણ પાટનગરમાંથી ગાયબ થતી જોવા મળી રહી છે. નવેમ્બરમાં પ્રદૂષણથી પીડિત લોકો પરસેવો પાડી રહ્યા છે, હવે ગરમીએ 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નવેમ્બરમાં મહત્તમ તાપમાન સોમવારે 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અગાઉ 2008માં તે 33.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા […]

ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં 24 ટકા હિસ્સો રાસાયણિક કૃષિનોઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી […]

વધી રહી છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઃ સહારાના રણોમાં થઈ રહી છે બરફવર્ષા

વિશ્વના સૌથી ગરમ દેશોમાં પણ ઠંડી અનેર રમ પ્રદેશમાં બરફ વર્ષા થઈ ગ્લોબલ વોર્મિંગની વધી સમસ્યા આ વર્ષે જાણે વિશ્વભરમાં ઠંડીએ કહેર ફેલાવ્યો હોય તેમ જોઈ શકાય છે, વિશ્વના ઘણા ગરમ પ્રદેશોમાં આ વર્ષ દરમિયાન બરફવર્ષા થયેલી પણ જોવા મળી રહી છે, તેને જોતા અંદાજો લગાવી શકાય છે કે ગ્લોબસલ વોર્મિંગની સમસ્યા દિવસેને દિવસે વધતી […]

ગ્લોબલ વોર્મિંગને રોકવા કાર ઉત્પાદકો તૈયાર, આ છ કંપનીઓએ કર્યું આ મોટું એલાન

COP 26 સમિટમાં પ્રદૂષણને નાથવા માટે લેવાયો નિર્ણય મર્સિડિઝ, ફોર્ડ સહિત 6 કંપનીઓ પેટ્રોલ-ડીઝલ કારનું વેચાણ બંધ કરશે આ કંપનીઓ 2040 સુધીમાં આ પ્રકારની કારનું વેચાણ બંધ કરશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે હવે આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે વિશ્વની છ મોટી કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. […]

G-20 સમિટમાં ગ્લોબલ વોર્મિંગને લઇને લેવાયો આ મહત્વનો નિર્ણય

જી-20માં ગ્લોબલ વોર્મિંગને લઇને આ નિર્ણય લેવાયો વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી ઘટાડવા માટે પારસ્પરિક સહમતિ સધાઇ જી 20 નેતાઓએ આ એગ્રીમેન્ટ પર સહમતિ વ્યક્ત કરી છે નવી દિલ્હી: ઇટાલીના રોમમાં જી-20 શિખર સંમેલન યોજાયું હતું. આ દરમિયાન સતત વધતા ગ્લોબલ વોર્મિંગને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જી 20 દેશો વચ્ચે વૈશ્વિક તાપમાનને 1.5 […]

તો ભારતના આ શહેરો થઇ જશે પાણીમાં ગરકાવ, અમેરિકાએ આપી ચેતવણી

ગ્લોબલ વોર્મિંગની વરવી અસર થઇ રહી છે ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થવાની શક્યતા ધ્રુવ પર જમા થયેલો બરફ સતત પીગળી રહ્યો છે નવી દિલ્હી: જો આપણે લોકો આજે નહીં સમજીએ તો આગામી પેઢીને આપણે એવું વિશ્વ પ્રદાન કરીશું કે તેનો નરકમાં હોય તેવો અહેસાસ થશે. એક રિપોર્ટ અનુસાર આજથી માત્ર […]

ગ્લોબલ વોર્મિંગ: 10 વર્ષ પહેલા જ પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી વધી જશે

ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસર આપણી ધારણા કરતાં પણ વધુ પૃથ્વીનું તાપમાન 2030 સુધીમાં 5 ડિગ્રી સેલ્સિયસ વધી જશે શહેરો હાલમાં ગ્લોબલ વોર્મિંગના હોટસ્પોટ બન્યા છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં વધી રહેલા પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના જોખમો પણ આપણી ધારણા કરતાં વધારે છે. ગ્લોબલ વોર્મિંગને લગતા એક રિપોર્ટમાં કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code