અમદાવાદના રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન કાલે શુક્રવારે ખૂલ્લો મુકાશે
ગ્લો ગાર્ડન રાત્રે રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠશે વિવિધ સ્કલ્પચરના કારણે બાળકોને તો મોજ પડી જશે ટિકિટના દર હવે પછી નકિકી કરાશે અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ પર હવે ગ્લો ગાર્ડન ( નાઈટ ફ્લાવર પાર્ક)નો નજારો જોવા મળશે. આવતી કાલે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્લો ગાર્ડન બનાવવા અંદાજે ત્રણ કરોડ જેટલે ખર્ચ કર્યો છે. રાતના સમયે ગ્લો […]