બહાર જતા પહેલા તમારા ચહેરા પર આ પેક લગાવો, ફેશિયલ જેવો ગ્લો મળશે
આપણે આપણા ચહેરા પર ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ અને તે પણ માત્ર ત્વચાને નિખારવા માટે. ઘણી વસ્તુઓ લાગાવ્યા પછી પણ, આપણે મનચાહી ચમક મેળવી શકતા નથી. પરંતુ તમને એવો ઘરગથ્થુ ઉપાય જણાવીએ જે તમને થોડી જ મિનિટોમાં પાર્લર જેવો ચહેરો ચમકાવી આપશે. ઘઉનો લોટ ચહેરા પર લગાવવાના ફાયદા ઘઉંનો લોટ સનબર્ન, ટેનિંગ, […]