ગાંધીનગરઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં તાલીમાર્થી રાજેશે 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો
અમદાવાદઃ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જ્યારે ટી64 કેટેગરીની 200 મીટરની ફાઇનલ શરૂ થઇ ત્યારે અહીંથી હજારો કિલોમીટર દૂર તમિલનાડુના તંબારામમાં આવેલી અન્નાયલાનકન્ની કોલેજમાં મોટા પડદા પર તેનું લાઇવ ટેલિકાસ્ટ થઇ રહ્યું હતું, કારણ કે આ કોલેજના બ્લેડ રનર્સમાંના એક રાજેશ કે પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લઇ રહ્યા હતા. કોલેજ પ્રશાસન ઇચ્છતું હતું કે દરેક બાળક રાજેશને પરફોર્મ કરતા જુએ […]


