સોનું 80 હજારની નજીક પહોંચ્યું, ચાંદીની ચમકમાં થયો ઘટાડો
                    નવી દિલ્હીઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચતી દેખાઈ રહી છે. આજે સોનું 800 રૂપિયાથી 870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ગયું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં આજે પ્રતિ કિલો રૂ. 1000નો ઘટાડો નોંધાયો છે. ભાવમાં વધારાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું રૂ. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

