1. Home
  2. Tag "Gold"

અમદાવાદ એરપોર્ટઃ એક વર્ષમાં દાણચોરીનું 107 કિલો સોનુ ઝડપાયું

અમદાવાદઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા વધારાને પગલે વિદેશથી સોનાની દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. જેથી કસ્ટમ દ્વારા સોનાની દાણચોરીને ઝડપી લેવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપરથી એક વર્ષના સમયગાળામાં દાણચોરીના બનાવોમાં લગભગ 107 કિલોથી વધારે સોનુ ઝડપી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વર્ષ 2021-22માં અમદાવાદ એરપોર્ટ ઉપરથી 34 કિલો […]

સોનાના ભાવમાં તેજી , ઈતિહાસમાં પહેલી વખત 60,000 ને પાર સોનાના ભાવ

સોનાના ભાવમાં તેજી ઈતિહાસમાં પહેલી વખત સોનું 60 હજારને પાર પહોંચ્યું દિલ્હીઃ- દેશભરમાં ઘણી ચીજ વસ્તુઓના ભાવ વધતા જોવા મળી રહ્યા છે.જ્યારે સોનાની વાત કરવામાં આવે ત્યારે હવે ઈતિહાસમાં પ્રથમ વખત સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે જાણકારી પ્રમાણે હવે સોનાના ભાવ 60 હજારને પાર પહોંચી ચૂક્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ એટલે કે […]

વિદેશથી સોનુ લાવવાના અવનવા પેતરા – હવે બેંગકોકથી એક વ્યક્તિ ચપ્પલમાં 1 કિલોથી વધુ વાલુ

વિદેશથી સોનુ લાવવાનો વધતચો ક્રેઝ એક યુવક સપ્પલમાં સોનું સંતાડીને બેંગલુરુ પહોચ્યો બેંગલુરુઃ- આજકાલ વિદેશની દેશમાં સોનુ ગમે તે રીતે લાવવાની ઘટનાઓ વધતી જઈ રહી છએ થોડા દિવસ પહેલા એક યુવક ટેપ પટ્ટીની મદદથી પગમાં સંતાડીને સોનુ લાવ્યો હતો ત્યારે હવે એક આવીજ ઘટના બેંગલુરુ એરપોર્ટ પરથી સામે આવી છે જેમાં યુવક બેંગકોકથી ચપ્પલમાં સોનુ […]

બંગાળઃ કલ્યાણી બોર્ડર પોસ્ટ પાસે તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કીટ જપ્ત કરાયાં

કોલકતાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSFએ કલ્યાણી બોર્ડર પોસ્ટ વિસ્તારમાં એક તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. બીએસએફના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે બીએસએફની એક ટીમે સોનું શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા એજન્સીએ દામચોરને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. BSFએ જણાવ્યું હતું કે, “તળાવમાંથી […]

અમદાવાદ એરપોર્ટઃ સોનાની દાણચોરી કેસમાં મુંબઈથી માસ્ટર માઈન્ડની ડીઆરઆઈએ ધરપકડ કરી

અમદાવાદઃ શહેરના એરપોર્ટ ઉપર છ મહિના પહેલા સોનાની ઝડપાયેલા દાણચોરીના કેસની ડીઆરઆઈએ તપાસ આરંભીને મુંબઈથી મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો. તેમજ તેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા કુલાસા થવાની શકયતા છે. આ પ્રકરણમાં એરપોર્ટના કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી હતી. મુંબઈથી ઝડપાયેલો આ માસ્ટર માઈન્ડ આખી ગેંગ ચલાવતો હતો. અમદાવાદ […]

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2.61 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

ગાંધીનગર:અમદાવાદના SVPI એરપોર્ટ પર DRIએ ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરીને ભારતમાં 5 કિલો સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.પ્રાપ્ત બાતમી પરથી જાણવા મળ્યું કે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-16માં દુબઈથી અમદાવાદ જઈ રહેલા ત્રણ મુસાફરો વિદેશી મૂળના સોનાની દાણચોરી કરે તેવી શક્યતા છે. ગુપ્તચર માહિતીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ 21.02.2023ના રોજ આ ત્રણ મુસાફરોને અટકાવ્યા.તપાસ દરમિયાન, પેસ્ટ સ્વરૂપમાં લગભગ 5088 ગ્રામ FO સોનું કમરના વિસ્તારમાં અને મુસાફરોના ટ્રાઉઝરના નીચેના […]

દેશના 11 રાજ્યોમાં સોનું, લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર મળી આવ્યો

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે.હકીકતમાં દેશના 11 રાજ્યોમાં સોનું, લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર મળી આવ્યો છે.જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે.તે જ સમયે, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) એ રાજ્ય સરકારો અને કોલસા મંત્રાલયને 51 બ્લોકો સોંપ્યા છે.દેશમાં પહેલીવાર લિથિયમનો ભંડાર […]

સુરત એરપોર્ટ સોનાની દાણચોરીનો પર્દાફાશઃ 1.66 કરોડનું સોના સાથે 3ની ધરપકડ

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે રૂ. 1.66 કરોડની કિંમતનું 3.17 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. નવેમ્બર, 2022માં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. DRI ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે, શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા 3 મુસાફરો (2 પુરૂષ અને 1 સ્ત્રી)ને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં […]

સુરતઃ 3 કિલો સોનુ, કિંમતી હિરા અને બ્રાન્ડેડ ઘડિયાળો DRIએ જપ્ત કરી

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સુરત SEZ, સચિન ખાતે સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે જાહેર કરાયેલ આયાત માલમાં 3 કિલો સોનું, 122 કેરેટ ડાયમંડ, પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો વગેરે જપ્ત કર્યા હતા. ડીઆરઆઈ સુરત પ્રાદેશિક એકમના અધિકારીઓ દ્વારા ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે એક જ્વેલરી યુનિટ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે […]

દિવાળી પર સોનું ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

ભારતમાં તહેવારનો અર્થ થાય છે ખુશીઓનો સમય, આ વાતની સાથે જો બીજી રીતે કહેવામાં આવે તો ભારતમાં તહેવાર એટલે ખરીદીનો માહોલ, તહેવારના સમયે લોકો ખાસ કરીને સોનું ખરીદતા હોય છે તો આ વખતે તેમણે સોનું ખરીદતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો સોનાની શુદ્ધતા તપાસો. સોનાના સિક્કાની શુદ્ધતા માપવાની બે પદ્ધતિઓ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code