1. Home
  2. Tag "Gomti river"

દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબ્યા, એકને બચાવી લેવાયો

દ્વારકા, 18 મે 2026: Two youths drown in Gomti river, one rescued  સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટ ખાતે પવિત્ર અધિક માસના પહેલા પ્રથમ દિવસે રવિવાર હોવાથી યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. દ્વારકામાં ગોમતી નદીમાં રાજકોટથી આવેલા બે યુવાનો નહાવા માટે ગયા હતા. ત્યારે નદીમાં પાણીના તેજ પ્રવાહને લીધે બન્ને યુવાનો ડુબવા લાગતા આસપાસના લોકોએ તેમને […]

લખનૌમાં ગોમતી નદી પર વોટર મેટ્રો પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે

લખનૌ 02 જાન્યુઆરી 2026: વોટર મેટ્રો સાથે રાજ્યમાં જળ પરિવહનનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. બોટને બદલે, ટેકનોલોજીથી સજ્જ મેટ્રો ગોમતી નદીના મોજા પર ચાલશે, જે રાજ્યને વિકાસ માટે એક નવી દિશા આપશે. શુક્રવારે, પરિવહન મંત્રી દયાશંકર સિંહે કોચી મેટ્રોના ડિરેક્ટર સંજય કુમાર સાથે બેઠક યોજી હતી. લખનૌની ગોમતી નદીમાં વોટર મેટ્રો […]

દ્વારકામાં દરિયાની ભરતીને લીધે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં 40 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે  આવેલા પંચકૂઈ દર્શન માટે 40 જેટલા યાત્રાળુંઓ જઈ રહ્યા હતા. ત્યારે દરિયામાં ભરતીને કારણે ગોમતી નદીનો પ્રવાહ એકાએક વધી જતાં તમામ યાત્રાળુંઓ પાણીમાં ફસાયા હતા.આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્વરિત કામગીરી કરીને તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન પહેલાં ગોમતી સ્નાનનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code