1. Home
  2. Tag "GONDAL"

સુરતમાં ગેસ ગુંગળામણથી 3 સિનિયર સિટિઝન્સ અને ગોંડલમાં વીજ કરંટથી બે કર્મીના મોત

સુરતમાં જનરેટર ચાલુ કરીને મકાનમાં ઊંઘી ગયેલા 3નાં ગુંગળામણથી મોત, ગોંડલમાં વીજ રિપેરિંગ કામ દરમિયાન વીજપ્રવાહ ચાલુ થઈ જતાં બે કર્મચારીના મોત, બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ સુરત અને રાજકોટના ગોંડલમાં અપમૃત્યુના બનાવમાં 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવમાં સુરતના પાલ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં રહેતા 3 સિનિયર સિટિઝનો […]

ગોંડલમાં વાહનોમાંથી બેટરીની ચોરી કરતા બે શખસ ઓટોરિક્ષા સાથે પકડાયા

આરોપીઓ પાસેથી 4 બેટરી સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો, પાર્ક કરેલી ટ્રકમાંથી બેટરીની ચોરી કરતા હતા, હાઈવે પર ઓટોરિક્ષા લઈને ચોરી કરવા જતા હતા રાજકોટઃ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં વાહનોમાં બેટરીચારીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે ગોંડલ સિટી પોલીસે વાહન બેટરી ચોરીના ગુનાનો ભેદ માત્ર બે દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી […]

ગોંડલના ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવાનોના ડૂબી જતા મોત

તળાવમાં એક યુવાન ડૂબી જતા તેને બચવવા પડેલા સાથી મિત્રનું મોત, ફાયર વિભાગે ભારે જહેમત બાદ બન્ને યુવાનોની ડેડબોડી બહાર કાઢી, બન્ને યુવાનોના મોતથી પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ રાજકોટઃ ગોંડલના ખીમોરી તળાવમાં નાહવા પડેલા બે યુવાન મિત્રોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક મિત્રને બચાવવાના પ્રયાસમાં બીજા મિત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને […]

ગણેશ જાડેજાના પકડાર બાદ પાટિદાર આગેવાનો ગોંડલ આવતા મામાલો ગરમાયો

અલ્પેશ કથિરિયા સહિત પાટિદાર આગેવાનો પડકાર ઝીલીને ગોંડલ આવ્યા અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો કરાયો જયરાજસિંહ જાડેજાએ કહ્યુ, ચૂંટણીમાં વરરાજા બનીને આવજો જવાબ આપીશું રાજકોટઃ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનું સારૂએવું વર્ચસ્વ છે. જાડેજા પરિવાર અને પાટિદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું છે. ત્યારે એક સભામાં જયરાજસિંહના પૂત્ર ગણેશ જાડેજાએ પાટિદાર આગેવાન અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના […]

ગોંડલના વેરી તળાવમાં સૌની યોજનાથી નર્મદાના નીર ઠલવાયાં

ગોંડલમાં પાણીની કટેકટી ન સર્જાય તે માટે વેરી તળાવ ભરવા રજુઆત કરાઈ હતી નર્મદાનું પાણી પાંચીયાવદર ગામની નદી મારફતે વેરી તળાવ સુધી આવી પહોંચ્યું, હવે ગોંડલવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે રાજકોટઃ ઉનાળો આકરો બનતો જાય છે, ત્યારે ગોંડલમાં વેરી તળાવના તળિયા દેખાતા સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આપવાની રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવતા તેની […]

ગોંડલમાં જયરાજસિંહના બંગલા પાસે પિતા પૂત્રને મારમાર્યા બાદ ગુમ થયેલા પૂત્રની લાશ મળી

પિતાએ પૂત્રના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી પૂત્રની હત્યા થઈ હોવાનો પિતાનો આક્ષેપ પરિવારે ફોરેન્સિક પીએમની કરી માગ રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીકથી પસાર થતાં રાજકૂમાર ચૌધરી અને તેના પિતાને બંગલા પાસે બાઈક ઊભુ રાખવાને મામલે મારમારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બનાવના બીજા દિવસે રાજકૂમાર ચૌધરી નામનો યુવાન ગુમ થયો હતો, […]

ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી થતાં પરિવારના ત્રણ જણાં દટાયાં, મહિલાનું મોત

ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી રિનોવેશન દરમિયાન બે માળનું મકાન તૂટી પડ્યું પતિ અને તેના માતાને હોસ્પિટલ ખસેડાયા રાજકોટઃ જિલ્લાના ગાંડલ શહેરમાં સહજાનંદનગર ગરબી ચોકમાં આજે સવારે બે માળનું મકાન રિનોવેશન દરમિયાન ધરાશાયી થતાં પતિ-પત્ની અને તેમના માતા કાટમાળમાં દટાતા આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા […]

ગોંડલના ગુંદાસરા ગામે ચેકડેમમાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા બે શ્રમિક યુવાનો ડૂબ્યા

વસંતપંચમીએ બિહારી શ્રમિક યુવાનો મૂર્તિ વિસર્જન માટે ગયા હતા ચેકડેમમાં ઊંડા પાણીમાં આગળ વધતા બન્ને યુવાનો ડુબવા લાગ્યા ગ્રામજનોએ દોડી આવીને બન્નેના મૃતદેહો ડેમમાંથી બહાર કાઢ્યા રાજકોટઃ ગોંડલના ગુંદાસરા ગામે વસંત પંચમીના દિને બિહારી શ્રમિક પરિવારો સરસ્વતી માતાજીના વિસર્જન માટે ગામ નજીક આવેલા ચેકડેમમાં ગયો હતો. જ્યાં મૂર્તિના વિસર્જન માટે ઊંડા પાણીમાં જતાં બે યુવાનોના […]

ગોંડલમાં બાઈક ધીમુ ચલાવવાનું કહેતા બાઈકસવારે રાહદારીઓ પર છરીથી કર્યો હુમલો

શ્રમિક રાહદારીઓ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બન્યો બનાવ એક શ્રમિકને બાઈક અડી જતાં શ્રમિકે બાઈક ધીમુ ચલાવવાનું કહ્યું હતું 7 શ્રમિકોને છરી મારી, એક ગંભીર ગોંડલઃ શહેરમાં ગુંડાગીરી એ હદે વકરી છે કે, સામાન્ય બાબતમાં છરી હુલાવવાના બનાવો બની રહ્યા છે. શહેરના કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધની દુકાન નજીક ઉમવાળા ચોકડી પાસે એક શ્રમિક […]

પ્રૌઢે વિમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવીને પોતાના મોબાઈલ, પાકિટ આધારકાર્ડ મુક્યાં

ગોંડલના મોટા મહિકા ગામે અર્ધ બળેલી લાશનો ભેદ ઉકેલાયો અર્ધ બળેલી લાશના પોસ્ટમોર્ટમમાં ગળુ દબાવીને હત્યા કર્યાની હકિકત મળી, મૃતકની પત્નીએ શંકા વ્યક્ત કરતા પોલીસે ગુનાનો પડદાફાશ કર્યો રાજકોટઃ  બનાસકાંઠા જિલ્લામાં વિમો પકવવા માટે બનાવ બન્યો હતો એવો જ બનાવ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે બન્યો છે. મહિકા ગામે 5 દિવસ પહેલા જર્જરિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code