1. Home
  2. Tag "GONDAL"

ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બન્યું નંબર વન, શેષની આવક સૌથી વધારે કરી ઉંઝા માર્કેટિંગ યાર્ડને પછાડ્યું

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું નંબર વન માર્કેટિંગ યાર્ડ બન્યું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શેષની સૌથી વધુ આવક થઈ છેલ્લા ઘણા વર્ષથી ઊંઝા મર્કેટિંગ યાર્ડ હતું નંબર વન રાજકોટ: વેપારની દુનિયામાં આમ તો ક્યારેક કોઈ આગળ તો ક્યારેક કોઈ પાછળ, એવી એક વધુ ઘટના જોવા મળી છે. વાત એવી છે કે સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા […]

રાજકોટ જિલ્લામાં ભર ઉનાળે માવઠું, ગોંડલ અને કોટડાસાંગણીમાં ભારે પવન સાથે વરસાદ

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ લોકો અસહ્ય તાપમાન સહન કરી રહ્યા છે, ત્યારે જ વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ગોંડલ અને કોટડાસાંગણી વિસ્તારમાં બરફના કરા સાથે માવઠું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાજકોટ જિલ્લામાં  સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે […]

ગોંડલ નજીક સિમેન્ટ ફેકટરીમાં સર્જાયેલી દૂર્ઘટનામાં 3 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ ગોંડલ નજીક આવેલી સિમેન્ડની એક ફેકટરીમાં સર્જાયેલી દૂઘટનામાં 3 શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. કેમિકલની બેંકમાં વેલ્ડીંગ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સિમેન્ટ ફેક્ટરીમાં શ્રમિકો કેમિકલની બેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા ત્યારે […]

ગોંડલમાં હીટ એન્ડ રન, પૂરપાટ ઝડપે આવેલી કારે બે બાઈકને અડફેટે લીધા, વૃદ્ધનું મોત

રાજકોટ: જિલ્લના  ગોંડલ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી., જેમાં એક વૃદ્ધનું મોત થયુ હતું. શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર પૂર ઝડપે આવેલા કારચાલકે કાર પરનો કાબુ ગુમાવતા ગણતરીની સેકન્ડોમાં કારે બે બાઈકને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતના […]

ગોંડલના રામજી મંદિરના પૂ.હરિચરણદાસજી બાપુની તબિયત લથડી

પૂ.હરિચરણદાસજી બાપુની તબિયત ગંભીર ડોકટરોની ટીમ રામજી મંદિર ખાતે પહોચી ભાવિકો દ્વારા બાપુના સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના રાજકોટ:ગોંડલના રામજી મંદિરના પૂ.હરિચરણદાસજી બાપુની તબિયત ગંભીર છે.જેથી ભકતોમાં ચિંતા છવાય છે.મોટી સંખ્યામાં ભાવિકો ગોંડલ રામજી મંદિર પહોંચી રહ્યા છે. પરમ પૂજ્ય 1008 હરિચરણદાસ બાપુની સારી તબિયત માટે રામજી મંદીર ખાતે રામધૂન ચાલી રહી છે. હજારો ભાવિકો દ્વારા બાપુના […]

ગોંડલ નજીક મરચા ભરેલો ટ્રક વીજતાર સાથે સ્પર્શતા આગ લાગી, લાખો રૂપિયાના મરચા બળીને ખાક

ગોંડલઃ તાલુકાના ગુંદાસરા ગામે ગત મોડીરાતે મરચા ભરેલા ટ્રક સાથે વીજતાર સ્પર્શતા આગ લાગતા જોતજોતમાં ટ્રક બળીને ખાક થઈ ગયો હતો. વીજળીના વાયર સાથે ટ્રકમાં મરચા ભરેલો ઊભાર સ્પર્શતા જ તણખા ઝરતાં આગ લાગી હતી. અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આખો ટ્રક આગની ઝપેટમાં આવી ગયો હતો. ભીષણ આગથી આસપાસમાં રહેતા લોકોમાં અફરાતફરી […]

ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક,ગોંડલ માર્કેટ યાર્ડની બહાર બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી

ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક યાર્ડની બહાર બંને બાજુ 5-5 કિમી લાંબી વાહનોની લાઈન 20 કિલો ધાણાના ભાવ 1200થી 1900 રૂપિયા રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે.યાર્ડ બહાર 1500થી 2000 ધાણા ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. યાર્ડની બંને તરફ 5-5 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. 20 કિલો ધાણાના ભાવ 1200 […]

રાજકોટ: ગોંડલના માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક

યાર્ડ ખાતે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ એક જ દિવસમાં 2 લાખ કટ્ટાની થઈ આવક યાર્ડની બંને બાજુ છ-છ કિમી લાંબી વાહનોની લાઈન રાજકોટ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું છે. માર્કેટિંગ યાર્ડ આજે ડુંગળીની થયેલી આવક સામે નાનું પડ્યું છે. યાર્ડની બંને તરફ છ-છ કિલોમીટર ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. […]

ઉનાળાની શરૂઆત, પણ ગોંડલમાં સવારે ઠંડી અને હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા

શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયું અનેક જગ્યાએ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા શિયાળુ પાકને નુકશાન જવાની ખેડૂતોને ભીતિ રાજકોટ: આમ તો રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. લોકોને હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ પણ ઠંડીનો માહોલ હોય તેમ વર્તાય રહ્યું છે. રાજકોટ શહેર નજીક આવેલા ગોંડલમાં કાઈક આવું વાતાવરણ સર્જાયું હતુ. જાણકારી […]

ગોંડલ માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું, યાર્ડ બહાર 1500થી વધુ વાહનોની લાંબી લાઇન લાગી

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ્સમાં રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ગોંડલ, જામનગર સહિતના માર્કેટ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે દેશભરમાં પ્રખ્યાત ગોંડલના લાલ મરચાની બમ્પર આવક થઇ છે. જેમાં 50 હજાર ભારી મરચાની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાર્ડ બહાર મરચા ભરેલા 1500થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code