1. Home
  2. Tag "GONDAL"

ગોંડલના કમઢિયા ગામ નજીક બે બાઈક સામસામે અથડતાં બે યુવાનોના મોત

રાજકોટઃ ગોંડલના કમઢિયા ગામ પાસે  વહેલી સવારે પૂર ઝડપે આવી રહેલા બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  નવાગઢના બંને મિત્રો કમઢીયા ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન બાઈક અકસ્માત સર્જાયો હતો. બે મિત્રોના એકસાથે મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  ગોંડલના […]

ગોંડલના ધરાળામાં સિંહણે ગાયનું મારણ કરતા ખેડુતોમાં ભય, ફોરેસ્ટના કર્મચારીઓ દોડી ગયા

રાજકોટઃ ગીરના જંગલમાં વનરાજોની વસતી વધતા વનરાજો હવે રેવન્યું વિસ્તારમાં ધામા નાંખી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ પંથક પણ સિંહને માફક આવી ગયો છે. દરમિયાન ગોંડલ તાલુકાના ધરાળા ગામની સીમ વિસ્તારમાં સિંહણ દ્વારા મારણ કરાતાં આજુબાજુના ગાંમડાના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંઙણે ગાયનું મારણ કર્યાની જાણ થતાં જ  ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે […]

ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે વીજતાર તૂટીને પાણીમાં પડતા પાંચ પશુના કરંટ લાગતા મોત

રાજકોટઃ  ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામના પાદરમાં વહેતી નદીમાં પશુઓ નહાઈ રહ્યા હતા. તે દરમિયાન એક પોલ પરથી વીજળીનો જીવંત વાયર તૂટીને નદીના પાણીમાં પડતા પાંચ જેટલી ભેંસના વીજળીનો કરંટ લાગતા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને આ બનાવની પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરાતા વીજ પુરવઠો બંધ કરાયો હતો. […]

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, 10 કિલો બોક્સના 1700થી 2100નો ભાવ બોલાયો

ગોંડલઃ  ગુજરાતમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડના ફ્રુટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર ગણાતી  કેસર કેરીનું આગમન થઈ ગયું છે.  આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન 18 થી 20 દિવસ વહેલુ થયુ છે.  બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગોંડલના તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા, રોડ પરના દબાણો અને આડેધડ પાર્કિંગ જવાબદાર

ગોંડલઃ  શહેરના મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. શહેરના બસસ્ટેન્ડ ચોક, ગુંદાળા રોડ, જેલચોક, પાંજરાપોળ, ગુંદાળા દરવાજા, સેન્ટ્રલ સિનેમા ચોક, ત્રણ ખૂણિયા સહિતના વિસ્તારોમાં રોજિંદા મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. ત્યારે સવારથી સાંજ સુધીમાં અનેકવાર આ મુખ્ય ચોક પર ટ્રાફિકજામ થવા પામે છે. શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો તેમજ શહેરના […]

ગોંડલના ભૂણાવા પાસે પૂરફાટ ઝડપે આવતી કાર સાથે ટ્રક અથડાતા યુવતી સહિત બેનાં મોત

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક યુવક અને યુવતીનું મોત નિપજ્યું હતું.  સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત […]

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક

માર્કેટિંગ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું સિઝનની સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ 20 કિલોના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા  રાજકોટ:ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની બમ્પર આવક થવા પામી છે.સિઝનની સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ છે.ગૉડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો મરચાના 4100 થી 7001 સુધીના ભાવ બોલાયા હતા.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં આવતા હોય […]

રાજકોટ: ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળી, લસણ, સોયાબીન સહિતની જણસીની ધરખમ આવક

માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ લાભ પાંચમના દિવસે વિવિધ જણસીની થઈ આવક મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ સહિતની જણસીની આવક રાજકોટ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ છે.લાભ પાંચમ ના દિવસે મગફળી, લસણ, સોયાબીન, ડુંગળી, કપાસ સહિતની જણસીની આવક થઈ છે. મગફળીની અંદાજે 1 લાખ ગુણીની આવક નોંધાઈ છે. 20 કિલોના 1000 […]

ગોંડલમાં મગફળીની જોરદાર આવક, માર્કેટયાર્ડમાં થઈ જોરદાર આવક

માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાયુ અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક 20 કિલોના 1000 થી 1350 સુધી ભાવ મળ્યા રાજકોટ: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક નોંધાઈ છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મગફળીની પુષ્કળ આવક થઈ છે. આ વખતેની સિઝનમાં સૌ પ્રથમ મગફળીની પુષ્કળ આવક થઈ છે જેના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીની […]

ગોંડલના લોકમેળામાં પંડાલ વરસાદમાં ભંજાઈ ગયા બાદ વીજ કરંટ લાગતા બેના મોત

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ગામેગામ જન્માષ્ટમીના લોક મેળાનું આયોજન કરાયું હતું જેમાં ગોંડલમાં લોકમેળામાં વરસાદને કારણે પંજાલ ભીંજાઈ જતાં વીજળી શોક લાગવાથી ટીઆરબી જવાન અને એક ફાયરના જવાનનું મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં વરસાદને કારણે મોટાભાગના પંડાલ ભીંજાઈ ગયા હતા. ત્યારે સાંજના સમયે એક પંડલમાં ટીઆરબી જવાનને વીજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code