1. Home
  2. Tag "GONDAL"

ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ઝાકળભર્યું વાતાવરણ બનતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા

જેતપુર નેશનલ હાઈવે પર ભારે ઝાકળ વર્ષા વિઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર પણ ઘટી જીરુંના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ રાજકોટ: ગોંડલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. વહેલી સવારથી સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ છવાયું હતું. જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝાકળ વર્ષા થઈ હતી. નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર પણ […]

રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની આવક શરૂ

માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની આવક શરૂ ધાણાની હરરાજીમાં 20 કિલોના 1901 ભાવ મળ્યા ધાણીની હરરાજીમાં 20 કિલોના 3121 ભાવ મળ્યા રાજકોટ: સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ધાણીની આવક શરૂ થઈ ચૂકી છે.ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ધાણા તેમજ ધાણીની આવકના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.આજરોજ નવી ધાણીની 13 ગુણી તેમજ નવા ધાણાની 7 ગુણીની આવક થઈ હતી. ધાણાની હરરાજીમાં 20 […]

લાલ મરચાની આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની લાગી લાઈન

લાલ મરચાંની મોટા પ્રમાણમાં આવક શરૂ યાર્ડમાં બંને તરફ લાગુ લાંબી લાઈનો મોટી સંખ્યામાં ખેડૂત મરચાં વહેંચવા પહોંચ્યા ગોંડલ: દેશ વિદેશમાં પ્રખ્યાત ગોંડલના મરચાની આવક માર્કેટ યાર્ડમાં શરૂ થઈ છે અને મોટા પ્રમાણ માં મરચાની આવક થઇ છે. યાર્ડની બંને તરફ લાલ મરચાં ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી છે. આવક શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં […]

કોરોનાના કેસ વધતા ગોંડલમાં નગરપાલિકા એલર્ટ,શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા હાઈસ્કૂલમાં સેનિટાઈઝેશન કરાયું

કોરોનાના કેસ વધતા નગરપાલિકાનું તંત્ર એલર્ટ સંગ્રામજી હાઈસ્કૂલમાં 5 શિક્ષકો કોરોના પોઝિટિવ હાઈસ્કૂલમાં તમામ વર્ગોમાં સેનીટાઇઝેશન કરાયું રાજકોટ: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોરોના સાથે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે.લાખોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે..જોકે, કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.રાજકોટ […]

ગોંડલ માર્કેટ યાર્ડની ઘટના,મહિલા પર લોડર ફરી વળતા ઘટના સ્થળે જ મોત

ગોંડલ માર્કેટ યાર્ડમાં મહિલાનું મોત લોડર ફરી વળતા થયું મોત પોલીસે તપાસ હાથ ધરી રાજકોટ: ગોંડલ નવા માર્કેટયાર્ડમાં અકસ્માત સર્જાયો હતો.કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા પર લોડર ફરી વળતાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું.બાદમાં મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ માર્કેટયાર્ડની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના રહેવાસી હોવાનું સામે […]

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક,સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના ખેડૂતોને એક મણના રૂ. 900થી 1100 મળ્યા ગોંડલ :રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલના માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક થઈ છે. જાણકારી અનુસાર મંગળવાર મોડી સાંજથી જ ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક થઈ છે.સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં […]

રાજકોટ શહેર નજીક આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક

યાર્ડમાં આજથી ડુંગળીની આવક શરૂ 55 થી 60 હજાર બોરીની મબલખ આવક ખેડૂતોને ડુંગળીની ક્વોલોટી પ્રમાણે મળી રહ્યા છે ભાવ ગોંડલ: રાજકોટ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ જણસીથી ઉભરાયું છે. મગફળી, ડુંગળી સહિતની વિવિધ જણસીની યાર્ડમાં આવક જોવા મળી રહી છે. આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. જાણકારી […]

ગોંડલ વિસ્તારમાં વનરાજોના આંટાફેરા વધ્યાં, ઉમવાળા ગામે સિંહણે ગાયનું મારણ કર્યું

રાજકોટઃ ગીરના વનરાજો શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારોમાં આવી રહ્યા છે. સિંહોની વસતી સાથે એનો રહેણાક વિસ્તારામાં પણ વધારો થયો છે. અટલે જંગલની ચારે તરફ સિહો આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. જંગલના ધારી રેન્જમાં તો સિંહો છેક રાજુલા-પીપાવાવ, શેત્રુંજી નદીની કોતરો, પાલિતાથી લઈને છેક ભાવનગર સુધી સિંહોના પગરણ અવારનવાર જોવા મળી રહ્યા છે. જ્યારે સાસણગીરથી […]

રાજકોટના ગોંડલ નજીક એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 5ના મોત

માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓ થયા ઘાયલ કારનું ટાયર ફાયતા અકસ્માત સર્જાયાની શકયતા પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી કાર રાજકોટથી ગોંડલ જતી હતી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં એસટી બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. […]

ગોંડલના પ્રખ્યાત સૂકા મરચાની આવક શરૂ,ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં વધારો 

 યાર્ડમાં પ્રખ્યાત સૂકા મરચાની આવક શરૂ  35000 હજાર ભારીની આવક સાથે શ્રી ગણેશ ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં થયો વધારો  રાજકોટ :સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોડલીયા સૂકા મરચાની 35000 હજાર ભારીની આવક સાથે સૂકા મરચાની આવક ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા.જેમાં સાનિયા,ઓજત, 702 જેવી તીખા મરચાની જાત ની આવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code