1. Home
  2. Tag "GONDAL"

ગોંડલના પ્રખ્યાત સૂકા મરચાની આવક શરૂ,ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં વધારો 

 યાર્ડમાં પ્રખ્યાત સૂકા મરચાની આવક શરૂ  35000 હજાર ભારીની આવક સાથે શ્રી ગણેશ ગત વર્ષ કરતા આ વર્ષે આવકમાં થયો વધારો  રાજકોટ :સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત ગોડલીયા સૂકા મરચાની 35000 હજાર ભારીની આવક સાથે સૂકા મરચાની આવક ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા.જેમાં સાનિયા,ઓજત, 702 જેવી તીખા મરચાની જાત ની આવક […]

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક મગફળીથી ભરેલા વાહનોની લાંબી લાઈન ગોંડલ: રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં તહેવાર સમયે મગફળીની જોરદાર આવક થઈ છે. જાણકારી અનુસાર ગઈકાલ રાતથી માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવકને પગલે અંદાજે 5થી 6 કિલોમીટર મગફળી ભરેલા વાહનોની લાંબી […]

રાજકોટના ગોંડલમાંથી રૂપિયા 27 લાખનો નકલી ઘીનો જથ્થો પકડાયો

રાજકોટ : શહેર અને જિલ્લામાં શુદ્ધ ઘીના નામે નકલી વેચાતું હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિના તંત્ર ઉપરાંત પોલીસ પણ નકલી ઘી બનાવનારાને શોધી રહી છે દરમિયાન જિલ્લાના ગોંડલમાં 12 હજાર 738 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાઈવે પર આવેલી માલધારી હોટલ નજીક ખેતરમાં બનાવેલા ગોડાઉનમાંથી 27.43 લાખની કિંમતનો શંકાસ્પદ ઘી પોલીસે ઝડપી પાડ્યું છે. ખેતરમાં […]

ગોંડલ : 1800 વર્ષ જુની ખંભાલિડા બોદ્ધ ગુફાનો પ્રવાસન સ્થળ તરીકે થશે વિકાસ

રાજકોટઃ  જિલ્લાના કાગવડ નજીક ખંભાલીડા ખાતે આવેલી 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાને રક્ષિત સ્થળ તરીકે જાહે૨ ક૨વામાં આવી છે. આ ઐતિહાસિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સ૨કા૨ના ખાસ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક વારસાના ધરોહર ગણાતી આ બૌદ્ધ ગુફામાં સુપરસ્ટાર […]

કેસર કેરીના રસીયા માટે ખુશીના સમાચાર, ગોંડલના માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં કેરીનો જથ્થો આવ્યો

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન આઠથી દસ દિવસ વહેલું થયું આગમન 10 કિલોના 800 થી 1400 સુધીના ભાવ રાજકોટ: ઉનાળાની શરૂઆત થઈ નથી કે, કેસર કેરીના રસીયાઓ કેરી માટે તલમલી ઉઠતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના જાણીતા એવા ગોંડલના શાકભાજી માર્કેટમાં મધુરકેસર કેરીનો મોટા પ્રમાણમાં જથ્થો આવ્યો છે. કેસર કેરી એ તો ફળોનો રાજા કહેવામાં […]

રાજકોટના ગોંડલમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજે સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલમાં વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી 29 કિલોમીટર દૂર પાંચપીપળામાં નોંધાયું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code