ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક,ગોંડલ માર્કેટ યાર્ડની બહાર બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી
ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક યાર્ડની બહાર બંને બાજુ 5-5 કિમી લાંબી વાહનોની લાઈન 20 કિલો ધાણાના ભાવ 1200થી 1900 રૂપિયા રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે.યાર્ડ બહાર 1500થી 2000 ધાણા ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. યાર્ડની બંને તરફ 5-5 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. 20 કિલો ધાણાના ભાવ 1200 […]


