રાજકોટ શહેર નજીક આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક
યાર્ડમાં આજથી ડુંગળીની આવક શરૂ 55 થી 60 હજાર બોરીની મબલખ આવક ખેડૂતોને ડુંગળીની ક્વોલોટી પ્રમાણે મળી રહ્યા છે ભાવ ગોંડલ: રાજકોટ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ જણસીથી ઉભરાયું છે. મગફળી, ડુંગળી સહિતની વિવિધ જણસીની યાર્ડમાં આવક જોવા મળી રહી છે. આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. જાણકારી […]


