1. Home
  2. Tag "good rains"

ગુજરાતમાં ચોમાસુ જૂનના પ્રથમ પખવાડિયામાં દસ્તક દેશે, સારા વરસાદની આગાહી

અમદાવાદ, 25 એપ્રિલ 2026: ભારતમાં આ વર્ષે ચોમાસુ વહેલુ આગમન થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસાની વહેલા આગમનની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસુ જૂનના પ્રથમ પખવાડિયામાં દસ્તક દે તેવી શકયતા છે. એટલું જ નહીં ચાલુ વર્ષો ચોમાસામાં સારો વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ભારતમાં ચોમાસાની એન્ટ્રી […]

ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ 10થી 12 દિવસની રાહ જોવી પડશે

અમદાવાદ : રાજ્યમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાતા મોટાભાગના ખેડુતોએ વાવણી કરી લીધા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે. રાજ્યના મોટા ભાગનાં વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદ નથી.અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ નથી. રાજ્યમાં ચોમાસું શરૂ થઇ ચુક્યું છે. જો કે હવે મેઘરાજા રિસાયા હોય તેવો ઘાટ છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code