સાવધાન! જૂનો સ્માર્ટફોન વેચતા પહેલા આ 5 કામ જરૂર કરજો, નહીં તો પસ્તાશો
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન હવે માત્ર વાતચીતનું સાધન નથી રહ્યો, પરંતુ તે આપણી અંગત જિંદગી અને નાણાકીય વ્યવહારોની ‘તિજોરી’ બની ગયો છે. જ્યારે પણ આપણે નવો ફોન ખરીદવા માટે જૂનો ફોન વેચીએ છીએ, ત્યારે અજાણતામાં કરેલી નાની ભૂલ પણ લાખોનું નુકસાન કરાવી શકે છે. મોટાભાગના લોકો માત્ર મેમરી કાર્ડ અને સિમ કાર્ડ કાઢીને ફોન વેચી […]


