1. Home
  2. Tag "Google"

ફ્રાંસમાં ગૂગલ પર લાગેલા આરોપ સામે ઘણા વિવાદ બાદ ગૂગલે નમતું મૂકયુઃ- સરકારને ચૂકવશે 1,947 કરોડ રુપિયાનો દંડ

ફ્રાંસમાં ગૂગલ ચૂકવશે 1 હજાર 947 કરોડનો દંડ કોમ્પિટિશન રેગ્યુલેટરી કમિશનના આરોપો પર ગૂગલ નમ્યું સમજોતા હેઠળ આ દંડની કરશે ચૂકવણી દિલ્હીઃ- ઘણા મહિલાઓથી ફ્રાંસમાં ગૂગલ સાથે વિવાદ સર્જાયો ગતો, ઓનલાઇન જાહેરાત બજારમાં એકાધિકારના દુરૂપયોગના આરોપો બાદ ગૂગલ ફ્રાન્સમાં હવે 270 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1947 કરોડ રૂપિયાનો દંડ ચૂકવો પડશએ. ગૂગલે હવે ફ્રાન્સના […]

ગૂગલે કરી એવી ભૂલ કે બાદમાં માંગવી પડી માફી, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હી: ગૂગલ સર્ચ એન્જિન પર બનેલી એક ઘટના બાદ કન્નડ ભાષીઓમાં નારાજગી પ્રવર્તી હતી અને તેઓએ રોષે ભરાઇને ગૂગલને આડે હાથ લીધું હતું. અંતે ગૂગલે માફી માંગવી પડી હતી. વાત એમ છે કે, ગૂગલ સર્ચ એન્જિન પર ભારતની સૌથી ભદ્દી ભાષા કઇ છે, આવું સર્ચ કરવા પર જવાબમાં કન્નડ લખાયેલું આવતું હતું. કન્નડ ભાષીઓને […]

સરકારના નવા IT નિયમો અમારા સર્ચ એન્જિનને લાગૂ નથી પડતા: ગૂગલ

સરકારના નવા આઇટી નિયમોની સામે પડ્યું ગૂગલ ડિજીટલ મીડિયા માટેના નવા આઇટી સંબંધી નિયમો એના સર્ચ એન્જિનને લાગૂ પડતા નથી દિલ્હી હાઇકોર્ટમાં ગૂગલ એલએલસી લિમિટેડે આ રજૂઆત કરી હતી નવી દિલ્હી: ભારતના આઇટી મંત્રાલયે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા IT નિયમો જાહેર કર્યા છે. જો કે ગૂગલ એલએલસી (લિમિટેડ લાયેબિલિટી કંપની) એ દિલ્હી હાઇકોર્ટમાં […]

ટ્વિટરની મનમાની વચ્ચે ગૂગલ અને ફેસબુક પોતાની વેબસાઈટ કરી રહ્યા છે અપેડેટ

સોશિયલ મીડિયાના નિયમોને લઈને ટ્વિટરની મનમાની ગૂગલ અને વ્હોટ્સએપ તેમની વેબસાઈટ કરી રહ્યા છે અપડેટ દિલ્હીઃ-દેશમાં હાલ સોશિયલ મીડિયાને લઈને જંગ છેડાઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.કેન્દ્ર સરકારના નવા સોશિયલ મીડિયા નિયમોની જીદપૂર્વક અનાદર કરીને, ટ્વિટરને બાદ કરતા ગૂગલ અને ફેસબુક જેવી અન્ય મોટી ડિજિટલ કંપનીઓએ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક સહિતની માહિતી જાહેર કરવા […]

ફેક ન્યુઝ પર લાગશે લગામ, ગૂગલ ‘FAKE NEWS’ને રોકવા નવુ ટૂલ રીલીઝ કરશે

ફેક ન્યુઝ પર લાગશે બ્રેક નહી ફેલાવી શકો તમે ખોટી માહિતી ફેસબુક લાવી રહ્યું છે નવુ ટુલ બેંગ્લોર: આજકાલ જો આપણે જોવા જઈએ તો ઈન્ટરનેટ પર હજારો પ્રકારની માહિતી જોવા મળે છે. ઈન્ટરનેટના આવવાથી ફાયદા તો થયા છે કે કોઈ પણ વિષયની માહિતી તમને આસાનીથી મળી જાય છે. પણ તે માહિતી સાચી છે કે ખોટી, […]

ગૂગલ લઇને આવ્યું હેલ્થ ટૂલ, આ ટૂલથી તમે ત્વચાની તકલીફ વિશે જાણી શકશો

ગૂગલ હવે નવું હેલ્થ ટૂલ લઇને આવ્યું છે આ હેલ્થ ટૂલ આપને ત્વચા સંબંધિત બીમારીને લઇને આપશે જાણકારી તેના નિદાનને લઇને પણ તમને કરશે સૂચન નવી દિલ્હી: ગૂગલ સમયાંતરે તેના યૂઝર્સને વધુ સવલતો પ્રદાન કરવા હેતુસર નવી નવી સર્વિસ અને ટૂલ લોન્ચ કરતું રહે છે. ગૂગલે તેની વાર્ષિક ઇવેન્ટ આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ-2021માં એન્ડ્રોઇડ 12 સહિત અનેક […]

1 જૂનથી ગૂગલની આ નિ:શુલ્ક સેવા થઇ જશે બંધ, ચૂકવવો પડશે આટલો ચાર્જ

ગૂગલના યૂઝર્સ માટે મહત્વના સમાચાર હવે ગૂગલમાં ફોટો સ્ટોરેજ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે વાર્ષિક ગૂગલ વન સર્વિસ માટે 1500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે નવી દિલ્હી: ગૂગલના યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. વિશ્વભરમાં ફોટો અને વીડિયો સ્ટોરેજ માટે નિ:શુલ્ક સેવાઓ પ્રદાન કરનારું ગૂગલ હવે ટૂંક સમયમાં આ સેવા માટે યૂઝર્સ પાસેથી ચાર્જની વસૂલાત કરી શકે […]

ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ, આ રીતે કર્યુ તમામ માતાઓનું સન્માન

ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ તમામ માતાઓના સન્માનમાં બનાવ્યું ડૂડલ પોપ-અપ કાર્ડ દ્વારા આપી શુભકામનાઓ દિલ્લી: આજે સમગ્ર વિશ્વમાં મધર્સ-ડે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુગલે આ ખાસ દિવસ પર ખાસ ડૂડલ બનાવીને તમામ માતાઓનું સન્માન કર્યું છે અને અલગ અલગ રંગના પોપ-અપ કાર્ડ બનાવીને તેમને શુભકામનાઓ પણ આપી છે. મધર્સ-ડે પર તમામ માતાઓને […]

કોરોના શબ્દનો ઇન્ટરનેટ પર ટ્રેન્ડ! ગુજરાતમાં કોરોના શબ્દ 70 કરોડ અને સુરતમાં 9.50 કરોડ વખત સર્ચ થયો

કોરોના શબ્દ ઇન્ટરનેટ પર પણ ટ્રેન્ડિંગ રહ્યો ગુજરાતમાં ઇન્ટરનેટ પર 70 કરોડ વખત કોરોના શબ્દથી સર્ચ કરવામાં આવ્યું જે પૈકી 9.50 કરોડ વખત કોરોના વિશે માહિતી સુરતમાંથી સર્ચ કરવામાં આવ્યું અમદાવાદ: સમગ્ર ભારતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે ત્યારે અત્યારે સૌથી વધુ કોરોના વાયરસ જ ટોક ઑફ […]

ગૂગલએ ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવાનો, વેક્સિન લેવાનો અને જીવ બચાવવાનો આપ્યો સંદેશ

કોરોનાવાયરસના વધતા સંક્રમણ પર ગૂગલનો સંદેશ માસ્ક પહેરવા અને વેક્સિન લેવાનો સંદેશ લોકો સતર્કતા વર્તે તે માટે ગૂગલનો પ્રયાસ દિલ્હી : કોરોનાવાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે હવે ગૂગલ દ્વારા પણ લોકોને સંદેશ આપવમાં આવ્યો છે. ગૂગલે આજે ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવા, વેક્સિન લેવા અને જીવ બચાવવાનો સંદેશ આપ્યો છે. દેશમાં જે રીતે કોરોનાવાયરસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code