1. Home
  2. Tag "Google"

રોહિત-વિરાટ નહીં,વર્ષ 2023માં આ ખેલાડીને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો

વર્ષ 2023માં ક્રિકેટની દુનિયામાં ઘણી મોટી ટૂર્નામેન્ટ રમાઈ હતી. તે જ સમયે, ઘણા યુવા ખેલાડીઓએ ચાહકોના દિલ પર પોતાની છાપ છોડી. વર્ષ 2023 પૂરું થવામાં છે.આ દરમિયાન દર વર્ષની જેમ ગૂગલે આ વર્ષનો ગૂગલ ટ્રેન્ડ એટલે કે 2023માં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ વર્ષે ભારતમાં […]

ગૂગલે લીધું મોટું પગલું!,પ્લે સ્ટોરમાંથી 17 એપ્સ દૂર કરવામાં આવી

મુંબઈ: હવે ગૂગલે ડિજિટલ વિશ્વમાં ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડના વધતા જતા કેસોને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. ટેક જાયન્ટે ગૂગલ પ્લે સ્ટોર પરથી 17 ખતરનાક એપ્સ હટાવી દીધી છે. આ તમામ એપ્સ સામે યુઝર્સના ડેટાની ચોરી અને છેતરપિંડી કરવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે. જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરીને વાપરી હોય […]

આ વર્ષે Google પર ચંદ્રયાન-3, G-20 અને ક્રિકેટ મહિલા વિશે વધુ સર્ચ કરવામાં આવ્યું

દિલ્હી: સોમવારે રિલીઝ થયેલા ગૂગલના ‘યર ઇન સર્ચ 2023’ બ્લોગ અનુસાર, આ વર્ષે દેશના લોકોએ ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાને ધ્યાનમાં રાખીને ભારતના G-20 પ્રમુખપદ વિશે ગૂગલ પર ઘણું સર્ચ કર્યું. સેલ્ફ કેર સંબંધિત પ્રશ્નો પર લોકોએ ત્વચા અને વાળને સૂર્યના કિરણોથી થતા નુકસાનને રોકવા માટેની રીતો વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું.ઘણા લોકોએ કાર્ડિયો અને […]

ગૂગલે લોન્ચ કર્યું સૌથી પાવરફૂલ નવું AI મોડલ Gemini, ChatGPT-4 કરતા બેસ્ટ પર્ફોમન્સ

દિલ્હી – ગૂગલ સતત કાઈને કઈક નવું કરતું રહે છે જેને લઈને ગૂગલ ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત ગૂગલ ચર્ચામાં આવ્યું છે વાત જાણે એમ છે કે મહિનાઓની અટકળો અને કેટલાક વિલંબ પછી, ગૂગલે આખરે જેમિની નામની તેની નેક્સ્ટ જનરેશન AI સિસ્ટમ લોન્ચ કરી છે. જો કે   કંપની પાસે પહેલેથી જ બાર્ડ છે, […]

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગૂગલની મોટી કાર્યવાહી, લાઇવ ટ્રાફિક ફીડ ડિસેબલ કરી

દિલ્હી – ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી  ભીષણ યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધથી આખું વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું છે, લગભગ તમામ દેશો એકબીજાની સામે ઉભા થઈ ગયા છે. અમેરિકા જ્યારે ઈઝરાયલને મદદ કરી રહ્યું છે ત્યારે દુનિયાભરના લગભગ તમામ મુસ્લિમ દેશો હમાસના સમર્થનમાં છે અને ઈઝરાયેલ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરી રહ્યા […]

ચૂંટણી વખતે નિપક્ષ રહેવા અને નફરત ન ફેલાવાવ મામલે I.N.D.I.A. ગઠબંઘને ગુગલને લખ્યો પત્ર

દિલ્હીઃ-  વિઘાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છએ આવી સ્થિતિમામં સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ ને લઈને INDIA ચિંતા દર્શાવી છે. વિપક્ષી એલાયન્સ ઈન્ડિયાએ સીઈઓ માર્ક ઝકરબર્ગ અનેગુગલના સીઈઓ સુંદર પિચાઈને દેશમાં સાંપ્રદાયિક નફરતને પ્રોત્સાહન આપવા માટે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કથિત સંડોવણી અંગે પત્ર લખ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા સાઇટ […]

ગુગલે વેબબ્રાઉઝરના નવા વર્ઝનની કરી ઘોષણા, જાણો શું હશે તેમાં ખાસ ફિચર્સ

દિલ્હીઃ ગુગલ પોતાના યૂઝર્સ માટે અવનવા ફિચર્ચત વિકસાવી રહ્યું છે ત્યારે રહવે ગુગલ દ્રારા નવા વેબ બ્રાઉઝરની ઘોષણા કરવામાં આવી છે જેમાં અનેક અનનવા ફિસર્ચ પણ હશે., પ્રાપ્ત માહિતી અનુસાર ગૂગલે તાજેતરમાં જ ક્રોમ 118 અપડેટનું વૈશ્વિક રોલઆઉટ પૂર્ણ કર્યું છે. આ સાથે કંપનીએ ક્રોમના નવા વર્ઝનની પણ જાહેરાત કરી છે. કંપનીએ યુઝર્સ માટે ક્રોમ […]

ગૂગલે ભારતમાં Earthquake Alert system લોન્ચ કરી

ભૂકંપ એક એવી કુદરતી આફત છે કે જ્યારે પણ તે આવે છે ત્યારે તે પોતાની સાથે વિનાશ લાવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ ભૂકંપના કારણે થયેલી તબાહી જોઈ છે. અત્યાર સુધી કોઈ કહી શકતું ન હતું કે ક્યારે અને કઈ ઝડપે ભૂકંપ આવશે પરંતુ હવે શક્ય છે. ટેક જાયન્ટ ગૂગલે એક એવી ટેક્નોલોજી વિકસાવી […]

આજે ગૂગલની 25ની વર્ષગાઠ, આ ખાસ એવસર પર ગૂગલે બનાવ્યું આ ખાસ ‘ડૂડલ’

દિલ્હીઃ આજે કોઈ પણ વ્યક્તિને ક્યા ક પહોંચવું હોય કે કોઈ માહિતી જોઈતી હોય કે કોઈ પર્શનનો હલ જોઈતો હોય એટલે વિશ્વાના અનેક લોકો ગુપગલ સર્ચ એન્જિનની મદદ લે થછે ત્યારે વિશ્વભરમાં જાણીતુ આ ગુગલ સર્ચ એન્જિને આજે 25 વર્ષની સફર પૂર્ણ કરી છે. ગુગલ જ્યારથી આવ્યું ત્યારથી લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code