1. Home
  2. Tag "Google"

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગૂગલની મોટી કાર્યવાહી, લાઇવ ટ્રાફિક ફીડ ડિસેબલ કરી

દિલ્હી – ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી  ભીષણ યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધથી આખું વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું છે, લગભગ તમામ દેશો એકબીજાની સામે ઉભા થઈ ગયા છે. અમેરિકા જ્યારે ઈઝરાયલને મદદ કરી રહ્યું છે ત્યારે દુનિયાભરના લગભગ તમામ મુસ્લિમ દેશો હમાસના સમર્થનમાં છે અને ઈઝરાયેલ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરી રહ્યા […]

ચૂંટણી વખતે નિપક્ષ રહેવા અને નફરત ન ફેલાવાવ મામલે I.N.D.I.A. ગઠબંઘને ગુગલને લખ્યો પત્ર

દિલ્હીઃ-  વિઘાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છએ આવી સ્થિતિમામં સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ ને લઈને INDIA ચિંતા દર્શાવી છે. વિપક્ષી એલાયન્સ ઈન્ડિયાએ સીઈઓ માર્ક ઝકરબર્ગ અનેગુગલના સીઈઓ સુંદર પિચાઈને દેશમાં સાંપ્રદાયિક નફરતને પ્રોત્સાહન આપવા માટે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કથિત સંડોવણી અંગે પત્ર લખ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા સાઇટ […]

ગુગલે વેબબ્રાઉઝરના નવા વર્ઝનની કરી ઘોષણા, જાણો શું હશે તેમાં ખાસ ફિચર્સ

દિલ્હીઃ ગુગલ પોતાના યૂઝર્સ માટે અવનવા ફિચર્ચત વિકસાવી રહ્યું છે ત્યારે રહવે ગુગલ દ્રારા નવા વેબ બ્રાઉઝરની ઘોષણા કરવામાં આવી છે જેમાં અનેક અનનવા ફિસર્ચ પણ હશે., પ્રાપ્ત માહિતી અનુસાર ગૂગલે તાજેતરમાં જ ક્રોમ 118 અપડેટનું વૈશ્વિક રોલઆઉટ પૂર્ણ કર્યું છે. આ સાથે કંપનીએ ક્રોમના નવા વર્ઝનની પણ જાહેરાત કરી છે. કંપનીએ યુઝર્સ માટે ક્રોમ […]

ગૂગલે ભારતમાં Earthquake Alert system લોન્ચ કરી

ભૂકંપ એક એવી કુદરતી આફત છે કે જ્યારે પણ તે આવે છે ત્યારે તે પોતાની સાથે વિનાશ લાવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ ભૂકંપના કારણે થયેલી તબાહી જોઈ છે. અત્યાર સુધી કોઈ કહી શકતું ન હતું કે ક્યારે અને કઈ ઝડપે ભૂકંપ આવશે પરંતુ હવે શક્ય છે. ટેક જાયન્ટ ગૂગલે એક એવી ટેક્નોલોજી વિકસાવી […]

આજે ગૂગલની 25ની વર્ષગાઠ, આ ખાસ એવસર પર ગૂગલે બનાવ્યું આ ખાસ ‘ડૂડલ’

દિલ્હીઃ આજે કોઈ પણ વ્યક્તિને ક્યા ક પહોંચવું હોય કે કોઈ માહિતી જોઈતી હોય કે કોઈ પર્શનનો હલ જોઈતો હોય એટલે વિશ્વાના અનેક લોકો ગુપગલ સર્ચ એન્જિનની મદદ લે થછે ત્યારે વિશ્વભરમાં જાણીતુ આ ગુગલ સર્ચ એન્જિને આજે 25 વર્ષની સફર પૂર્ણ કરી છે. ગુગલ જ્યારથી આવ્યું ત્યારથી લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. […]

ગૂગલે ભારત માટે AI સર્ચ ટૂલ લોન્ચ કર્યું, હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કરશે કામ

ઓપન એઆઈના ચેટજીપીટી લોન્ચ થયા બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ઘણી ચર્ચા થઈ રહી છે. પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધીની દરેક બાબતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં ઘણા AI ટૂલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે ગૂગલે ભારતીય યુઝર્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત એક મોટું પગલું ભર્યું છે. ગૂગલે ભારતીયો માટે AI […]

ચંદ્રયાન-3ની સફળતાને લઈને ગૂગલે ઈસરોને આપી આ રીતે શુભેચ્છા – બનાવ્યું ખાસ પ્રકારનું ડૂડલ

દિલ્હીઃ ભારતે ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વિશ્વભરમાંથી ભારતને અને ઈસરોને આ સફળતા માટે શુભ સંદેશ આવી રહ્યા છે ત્યારે વિશ્વનું સૌથી લોક પ્રિય સર્ચ એન્જિન ગુગલે પણ ઈસરોને ખાસ કરીએ શુભેચ્છા પાઠવી છે. આજે જો તમે ગુગલનો યૂઝ કર્યો હશે તો તમને જાણ થઈ હશે ગુગલ પર […]

ગૂગલે દિવંગત અભિનેત્રી શ્રીદેવીને યાદ કરી,તેમના 60મા જન્મદિવસે ડૂડલ બનાવીને આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ:આજે એટલે કે 13 ઓગસ્ટે ગૂગલ ડૂડલ હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર ગણાતી દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. તેના જન્મદિવસ નિમિત્તે ગૂગલ ડૂડલ ચાંદનીની સફળતા અને સિનેમાની સફરની ઉજવણી કરે છે. પોતાની કારકિર્દી દરમિયાન અભિનેત્રીએ મિસ્ટર ઈન્ડિયા, ચાલબાઝ, મોમ, ઈંગ્લિશ વિંગ્લિશ જેવી કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. શ્રીદેવીનું પૂરું નામ શ્રી […]

ગૂગલે ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી, જાણો કોણ હતી ઝરીના હાશમી?    

ગૂગલે રવિવારે ભારતીય-અમેરિકન કલાકાર અને પ્રિન્ટમેકર ઝરીના હાશ્મીને તેમની 86મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી. આ ડૂડલ ન્યૂયોર્ક સ્થિત ગેસ્ટ આર્ટિસ્ટ તારા આનંદ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ઝરીનાને ખાસ કરીને આધુનિકતાવાદ અને અમૂર્તતા જેવી કલા ગતિવિધિઓથી ઓળખવામાં આવે છે. ઝરીન હાશમીનો જન્મ આ દિવસે 1937માં અલીગઢમાં થયો હતો. તેઓ અને તેમના ચાર ભાઈ-બહેનો 1947માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code