Homeગુજરાતીગુગલે વેબબ્રાઉઝરના નવા વર્ઝનની કરી ઘોષણા, જાણો શું હશે તેમાં ખાસ...

ગુગલે વેબબ્રાઉઝરના નવા વર્ઝનની કરી ઘોષણા, જાણો શું હશે તેમાં ખાસ ફિચર્સ

દિલ્હીઃ ગુગલ પોતાના યૂઝર્સ માટે અવનવા ફિચર્ચત વિકસાવી રહ્યું છે ત્યારે રહવે ગુગલ દ્રારા નવા વેબ બ્રાઉઝરની ઘોષણા કરવામાં આવી છે જેમાં અનેક અનનવા ફિસર્ચ પણ હશે., પ્રાપ્ત માહિતી અનુસાર ગૂગલે તાજેતરમાં જ ક્રોમ 118 અપડેટનું વૈશ્વિક રોલઆઉટ પૂર્ણ કર્યું છે. આ સાથે કંપનીએ ક્રોમના નવા વર્ઝનની પણ જાહેરાત કરી છે.

સંબંધિત લેખો

Most Popular