1. Home
  2. Tag "Google"

ગૂગલ મુકાયું મુશ્કેલીમાં, આ દેશમાં ગૂગલની આ સર્વિસ ગેરકાયદેસર જાહેર થઇ

ગૂગલને ઓસ્ટ્રિયામાં લાગ્યો ઝટકો ઓસ્ટ્રિયામાં હવે ગૂગલ એનાલિટિક્સ ગેરકાયદેસર ગગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે: ઓસ્ટ્રિયા કોર્ટ નવી દિલ્હી: યુરોપમાં ગૂગલની મુશ્કેલી વધી છે અને તેને મોટો ઝટકો લાગ્યો છે. એક કેસની સુનાવણીમાં ઓસ્ટ્રિયા કોર્ટનું માનવું છે કે ગૂગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે. ઓસ્ટ્રિયામાં ગૂગલ એનાલિટિક્સ […]

ગૂગલની મુશ્કેલી વધી, DNPAની ફરિયાદ બાદ કંપની વિરુદ્વ ભારતમાં તપાસનો આદેશ

DNPAની ફરિયાદ બાદ ગૂગલ વિરુદ્વ તપાસ આદેશ ગૂગલ વિરુદ્વ ભારતમાં થશે તપાસ ગૂગલ પોતાના ક્ષેત્રે ઇજારાશાહીનો કરી રહ્યું છે દૂરુપયોગ નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલ તેના ક્ષેત્રમાં એકાધિકારને કારણે ભારતમાં અયોગ્ય રીતે મોટા પાયે નફો રળી રહ્યું છે. હવે આ મામલે કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ તપાસના આદેશ આપ્યા છે. ડિજીટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન દ્વારા ફરિયાદ […]

ઈટલી: 20 વર્ષથી ફરાર કેદી ફરી થયો જેલ ભેગો, પોલીસે ગૂગલનો કર્યો હતો ઉપયોગ

ઈટલીના રોમમાંથી ફરાર થયો હતો કેદી 20 વર્ષ પછી ફરી થયો જેલ ભેગો પોલીસે આ રીતે કર્યો ગૂગલનો ઉપયોગ દિલ્હી: કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં પોલીસ દ્વારા કેટલાક વર્ષો પછી કેદીને પકડી લેવામાં આવતા હોય છે અને તેમને ફરીવાર જેલમાં નાખવામાં આવતા હોય છે. કેટલીક વાર કેદીઓ જેલ તોડીને ફરાર પણ થઈ […]

ફાતિમા શેખની 191 મી જન્મજયંતિ પર ગૂગલે ડૂડલ બનાવી સન્માનિત કર્યા  

ફાતિમા શેખની આજે 191 મી જન્મજયંતિ દલિત-મુસ્લિમ એકતાના સુત્રધારોમાં એક ગૂગલે ડૂડલ બનાવી સન્માનિત કર્યા   ગૂગલે ફાતિમા શેખની 191 મી જન્મજયંતિ પર ડૂડલ બનાવી તેમને સન્માનિત કર્યા છે.ફાતિમા શેખે યુવતીઓ ખાસ કરીને દલિત અને મુસ્લિમ સમુદાયની યુવતીઓને શિક્ષિત કરવામાં વર્ષ 1848 દરમિયાન મહત્વનું યોગદાન આપ્યું હતું.ફાતિમા શેખે દલિત મહિલાઓને શિક્ષિત કરવાનો પ્રયાસ કરનારી સાવિત્રી […]

ગૂગલ જારી કરી રહ્યું છે ક્રોમનું નવું અપડેટ, જાણો અહીં તેના વિશે  

ગૂગલ જાહેર કરી રહ્યું છે ક્રોમનું નવું અપડેટ ક્રોમ OS 97.0.4692.77 ના રોલઆઉટની જાહેરાત અહીં જાણો તેના વિશે બધું Google એ સ્ટેબલ ક્રોમ OS 97 અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે.નવું અપડેટ સંખ્યાબંધ વિશિષ્ટ સુવિધાઓ સાથે આવે છે,જે ક્રોમ OS 97 ના અનુભવને સુધારવામાં મદદ કરશે. ગૂગલે ડેસ્કટોપ, એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ક્રોમ 97 અપડેટ […]

ગૂગલ અને ફેસબૂક સામે મોટી કાર્યવાહી, ફ્રાંસે આ કારણોસર ફટકાર્યો રૂ. 1,747 કરોડનો દંડ

ગૂગલ અને ફેસબૂક સામે મોટી કાર્યવાહી ફ્રાંસે બંને કંપનીઓને ફટકાર્યો કુલ રૂ.1,747 કરોડનો દંડ બંને કંપનીઓ પર જાસૂસીનો છે આરોપ નવી દિલ્હી: ગૂગલ અને ફેસબુક જેવી ટેક દિગ્ગજ વારંવાર કોઇને કોઇ વિવાદમાં સપડાતી હોય છે. હવે ગૂગલ અને ફેસબુક પર લોકોએ જાસૂસીનો આરોપ લગાવ્યો છે. ફ્રાંસે બંને કંપનીઓને કુલ 1,747 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. […]

ગૂગલે ડૂડલ બનાવીને વર્ષ 2021ને કહ્યું અલવિદા

ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ વર્ષ 2021ને કહ્યું બાય-બાય 2022માં ગણતરીની કલાકો બાકી    નવું વર્ષ શરૂ થવામાં હવે બહુ સમય બચ્યો નથી. ન્યૂ સેલિબ્રેશનનો ઉત્સાહ દરેકમાં જોવા મળી રહ્યો છે અને ગૂગલ પણ આ મામલે કોઈથી પાછળ નથી. Google આ ઉત્સવના ડૂડલ સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયાર છે, જે મીણબત્તીઓ,કંફેટી અને જેકલાઇટ્સથી ભરેલું […]

મોસ્કોની કોર્ટે ગૂગલ પર ફટકાર્યો 750 કરોડ રૂપિયાનો મસમોટો દંડ, આ છે કારણ

ગૂગલ પર મોસ્કોની કોર્ટે કરી કાર્યવાહી કોર્ટે ગૂગલ પર 750 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ ગૂગલે નિયમોનું નહોતું કર્યું પાલન નવી દિલ્હી: ગૂગલ પર અગાઉ થયેલો દંડ બાદ ફરી એકવાર ગૂગલ પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. મોસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર સામગ્રી હટાવવામાં વારંવાર નિષ્ફળ રહેતા ગૂગલ સામે કાર્યવાહી કરતા તેને ભારે દંડ ફટકાર્યો હતો. રશિયાના […]

રશિયાએ ગુગલ પર કરી મોટી કાર્યવાહી- આદેશની અવગણના મામલે ફટકાર્યો 750 કરોડનો દંડ

રશિયાની ગુગુલ પર કાર્યવાહી 750 રુપિયાનો દંડ ફટકાર્યો અવાર નવાર ગુગલ આદેશની અવગણના કરતું હતું દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં ગુગલ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હોય ત્યારે ફરી એક વખત ગુગુ રશિયામાં વિવાદમાં સંપડાયું છે પ઼,પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયામાં મોસ્કોની એક કોર્ટે ગૂગલને અંદાજિત 100 મિલિયન ડૉલર […]

Google ના ઉપયોગ વખતે આ કામ ના કરતા, અન્યથા જેલના સળિયા પાછળ ધકેલાઇ જશો

Googleનો ઉપયોગ કરતી વખતે આ ભૂલો ના કરતાં અન્યથા તમે જેલ ભેગા થશો જાણો શું શું ના સર્ચ કરવું જોઇએ નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત સર્ચ એન્જિન તરીકે ગૂગલ ટોપ પર છે અને સમગ્ર વિશ્વમાં પ્રતિદીન ગૂગલ સર્ચ પર હજારો વસ્તુઓ વિશે લાખો લોકો સર્ચ કરતા હોય છે. જો કે કેટલીક વસ્તુઓ  ગૂગલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code