ગૂગલ હવે વેક્સિન ન લેનારા કર્મીઓ સામે લેશે કડક પગલાઃ આવા કર્મીઓને નોકરીમાંથી કાઢી મૂકાશે
ગૂગલ વેક્સિન નલેનારા સામે લેશે કાર્યવાહી જે કર્મીઓએ વેક્સિન નથી લીધી તેમને નોકરીમાંથી ઘોવા પડશે હાથ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં જ્યા કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક કંપનીઓ પણ ઈચ્છે છે કે પોતાના દરેક કર્મચારીઓ વેક્સિનેટ હોય,અને આ દિશામાં ઘણી કંપનીઓ કડક પગલા પણ લઈ રહી છે ત્યારે હવે ગૂગલ પણ આ દીશામાં […]