1. Home
  2. Tag "government approval"

પોલીસ વિભાગ માટે રૂપિયા 550 કરોડના ભંડોળને સરકારની મંજુરી, ગ્રેડ પે નહીં, ઈન્ટરિમ પેકેજ અપાયું

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગના કર્મચારીઓ ઘણા વખતથી ગ્રેડ-પેની માગણી કરી રહ્યા હતા. પોલીસ પરિવારોએ આ મુદ્દે લડત પણ ચલાવી હતી. પણ સરકારે તે સમયે કોઈ જાહેરાત કરી નહતી. પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી સરકારે પોલીસ કર્મચારીઓના લાગણી અને માગણી સમજીને પોલીસ વિભાગ માટે રૂપિયા 550 કરોડનું ભંડાળને મંજુરી આપી છે. એટલે હાલ ગ્રેડ-પે નહીં […]

અમદાવાદમાં વાહન પાર્કિંગ પોલીસીને સરકારની મંજુરી, હવે પોલીસી બનાવીને અમલ કરાશે

અમદાવાદઃ શહેરમાં વાહનો દિનપ્રતિદિન વધતા જાય છે, તેથી વાહનોનો પાર્કિંગના પ્રશ્ને સમસ્યા ઊભી થઈ છે. મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એક મહિના પહેલાં શહેરની પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપી હતી. રાજ્ય સરકારે તાબડતોડ પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી દીધી છે. શહેરમાં પાર્કિંગ પોલિસી મંજૂર થતાની સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની જવાબદારી વધી ગઇ છે. […]

કોરોનાના કેસ ઘટતા હવે ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવા મેળા અને પ્રદર્શન યોજવા સરકારની મંજૂરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. રથયાત્રા બાદ જે 18 શહેરોમાં રાતના 10 વાગ્યાથી રાત્રી કરફ્યું અમલમાં તે પણ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા છે. બીજીબાજુ સરકારના ઉદ્યોગ વિભાગે ઔદ્યોગિક મૂડીરોકાણ વધારવા માટે વ્યાપાર મેળા અને ઔદ્યોગિક પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું છે. વિભાગના આદેશ પ્રમાણે વિદેશી ડેલિગેશન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code