1. Home
  2. Tag "Government employees"

આ સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં કરાયો 25 ટકાનો વધારો

કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને લ્હાણી આ કર્મચારીઓના DAમાં 25 ટકાનો વધારો કરાયો DAનો વર્તમાન દર મૂળભૂત પગારના 164 ટકાથી વધારીને 189 ટકા કરવામાં આવ્યો છે નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓના DAમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને પાંચમાં પગાર પંચ અને છઠ્ઠા […]

ગુજરાતઃ સરકારી કર્મચારીઓના ફાર્મસીસ્ટ મંડળમાં પ્રમુખ-મહામંત્રીની વરણી

મહામંત્રી તરીકે ચિરાગ સોલંકીની બિનહરીફ વરણી મંડળમાં 700થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે અમદાવાદઃ ગુજરાતના સરકારી કર્મચારીઓના ફાર્મસીસ્ટ મંડળના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. મહામંત્રી તરીકે ચિરાગ સોલંકી બિનહરીફ ચુંટયાં હતા. ફાર્મસીસ્ટ મંડળમાં 700થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે. ગુજરાતના તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયેલા ફાર્મસીસ્ટ મંડળમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં […]

કેન્દ્રની જેમ ગુજરાત સરકારના કર્મચારીઓને પણ 11 ટકા મોંઘવારી ભથ્થું આપવા મહામંડળની રજુઆત

ગાંધીનગરઃ રાજ્ય સરકારના 4.50 લાખ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત 3 લાખ પેંશનરો ને 28 ટકા મોંઘવારી ભથ્થુ આપવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સમક્ષ પત્ર લખીને માગણી કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થું સત્વરે છૂટું કરવા તેમજ 28 ટકા ડી.એ આપવાની માગણી ગુજરાત […]

સરકાર EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે, આ કર્મચારીઓને મળશે લાભ

સરકાર હવે EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાશે આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અન્ય એક આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. આમાં આત્મનિર્ભર ભારત યોજનાની મુદત 2022 સુધી […]

કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર, આ તારીખે ખાતામાં DA, DR થશે જમા

કોરોના મહામારી વચ્ચે 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સ માટે સારા સમાચાર તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના પૈસા જમા બીજી તરફ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એપ્રેઝલ વિન્ડો શરૂ કરી છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે સારા સમાચાર છે. તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના […]

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 4 ટકા વધી શકે, જૂન સુધીમાં મળી શકે છે

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર જૂન સુધીમાં મળી શકે છે મોંઘવારી ભથ્થામાં વધારો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો મળી શકે છે નવી દિલ્હી: કોરોનાના આ કપરા કાળમાં કેન્દ્રીય કર્મચારીઓને એક સારા સમાચાર મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને સાતમાં પગારપંચ અંતર્ગત મોંઘવારી ભથ્થામાં વધારો મળી શકે છે. જેસીએમની નેશનલ કાઉન્સિલ અનુસાર જૂન 2021 અથવા ત્યારબાદ DAમાં […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે અગત્યના સમાચાર, સરકારે આ સુવિધા કરી બંધ

કોરોના કાળમાં સરકારી કર્મચારીઓ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા હવે કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિને પહેલાની જેમ બહાલ કરવામાં આવી હવે તમામ કાર્ય દિવસમાં કર્મચારીઓએ ઓફિસમાં હાજર રહેવું પડશે નવી દિલ્હી: કોરોના કાળના કારણે સરકારી કર્મચારીઓ માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જો કે હવે કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિને પહેલાની જેમ બહાલ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code