1. Home
  2. Tag "Government of Gujarat"

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારોઃ DyCM નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જ વિજય રૂપાણી સરકારે મોટી રાહત આપી હતી. સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયને કારણે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને રાહત મળશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો […]

સી-પ્લેનના ભાડાના બાકી રૂ.47 લાખ ચૂકવી દેવા કેન્દ્રનો ગુજરાત સરકારને પત્ર

અમદાવાદઃ શહેરની સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલમાં કોવિડ મહામારીને કારણે બંધ છે. પરંતુ  1લી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓપરેટ થયેલા સી પ્લેનના ભાડા પેટે રાજ્ય સરકારનો વાયાબિલીટી ગેપ ફંડિંગ (વીજીએફ)માંથી બાકી નીકળતો 47 લાખ રૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર […]

10મી વાયબ્રન્ટ સમિટમાં મૂડી રોકાણ વધારવા દુબઈમાં યોજાનારા એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેશે

ગાંધીનગરઃ કોરોના સંક્રમણ હળવું થતાં રાજ્ય સરકારે ઔધોગિક મૂડીરોકાણ માટેના પ્રયાસ શરૂ કર્યા છે જેના ભાગપે જાન્યુઆરી 2022માં રાજ્યની  10મી ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટની શકયતા તપાસવા તેમજ તે અગાઉ દુબઇના આંતરરાષ્ટ્ર્રીય એકસપોમાં ભાગ લેવા તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્યના ઉધોગ વિભાગ, ઉધોગ કમિશનરેટ અને ઇન્ડેટ–બીના ઉપક્રમે આ બન્ને ઇવેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. […]

ગુજરાત સરકારના જુના વાહનોને સ્ક્રેપ કરવા જિલ્લાઓમાંથી યાદી મંગાવાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં અલંગ ખાતે જુના વાહનોને સ્ક્રપ્ટ કરવામાં આવશે. જેમાં પ્રથમ સરકારને વર્ષો જુના વહનોને સ્ક્રપ્ટ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વાહનો માટે જાહેર કરેલી નવી સ્ક્રેપ્ટ પોલીસીનો પ્રથમ લાભ ગુજરાત સરકારને મળશે. સ્ક્રેપ્ટ  પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પડી રહેલા કન્ડમ (ભંગાર) વાહનોની યાદી જિલ્લા કક્ષાએ થી મંગાવી છે. ઉલ્લેખનીય છે કે […]

પાક.ના પીડિત હિંદુઓને ગુજરાત સરકારની મદદઃ કોરોના રસી, મફત શિક્ષણ અને નોકરી અપાશે

અમદાવાદઃ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. જેથી લઘુમતી કોમના લોકો અન્ય દેશમાં શરણ લેવાનું પસંદ કરે છે. પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા અનેક હિન્દુ પરિવારો ગુજરાતમાં વસવાટ કરે છે. આ પરિવારોના સંતાનોને મફત શિક્ષણ સહિતની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્યની સીએમ રૂપાણીની સરકારે કરી છે. આ ઉપરાંત શરણાર્થી પરિવારોને […]

ગુજરાત સરકારને કુલ આવકમાં પેટ્રોલ-ડિઝલ અને જીએસટીથી 80 ટકા આવક થાય છે, નીતિન પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો બીજો કાળ પૂર્ણ થઈ ગયો છે. હવે માત્ર છૂટા-છવાયા ગણ્યાં-ગાંઠ્યા  કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાનો બીજો કાળ સૌના માટે કપરો રહ્યો. જેમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન દર્દીઓની સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર અને વ્યવસ્થાઓ પાછળ રાજ્ય સરકાર દ્વારા 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. […]

ગુજરાત સરકારનું સર્વર ડાઉન થતાં ઓનલાઇન કામકાજ અટકયાં

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રના પગલે રાજ્ય સરકારે પણ ઓનલાઈન સેવાને વિસ્તૃત બનાવી છે. અને લોકો ઘેર બેઠા જ સેવા મેળવી સકે તેવું આયોજન કર્યું છે. પરંતુ સરકારની ઓનલાઇન સીસ્ટમમાં વારંવાર ખામી સર્જાતી હોય છે. ગઈકાલે સોમવારે ઓનલાઈન સેવામાં વિક્ષેપ સર્જાતા અનેક જિલ્લાઓમાં દસ્તાવેજની નોંધણી […]

ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃતી વય 60 વર્ષની કરવા સરકારની વિચારણા

ગાંધીનગરઃ ગુજરાતમાં એકબાજુ શિક્ષિત બોરોજગારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર હવે સરકારી કર્મચારીઓની નિવૃતિ વય વધારવાનું વિચારી રહી છે. રાજ્યમાં સરકારના કર્મચારીઓની વય નિવૃત્તિ 58 વર્ષથી વધારીને 60વર્ષ કરવાની માંગણી ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે રાજયન મહત્વના એવા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કર્મચારી મંડળની આ અરજીને […]

રાજ્યમાં 48 પ્રોબેશનરી નાયબ કલેકટરને પ્રાંત અધિકારીની જવાબદારીઃ 17 અધિકારીઓની સૌરાષ્ટ્ર્રમાં નિમણૂકો

ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ ગેસ કેડરના અધિકારીઓની પ્રમોશન સાથે બદલીઓ કરવામાં આવી હતી. હવે બદલીના આ લિસ્ટમાં પોતાનો વારો આવશે એવી રાહ જોઇને બેઠેલા ડેપ્યુટી કલેકટરને હવે થોડો સમય વધુ રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે. કારણ કે સરકારે 2019 ની બેચના નાયબ કલેકટર સંવર્ગના 48 પ્રોબેશનરી ઓફિસરોને પ્રાંત અધિકારીઓની જવાબદારી સોંપી […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો, સરકાર લઇ શકે છે આ નિર્ણય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ઘટાડો રાજ્ય સરકાર વેટ ઘટાડવાનું વિચારી રહી છે સરકારના આ નિર્ણયથી સામાન્ય પ્રજાને થશે રાહત અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીની સાથોસાથ મોંઘવારીથી પણ પ્રજા ત્રસ્ત છે અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. ગુજરાત સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code